Fixed Menu (yes/no)

header ads

પુસ્તક | Gujarati Book

 પુસ્તક | પ્રેમનું પારેવું | Prem Nu Parevu , Gujarati Book 


દરેક વાંચકને જીવનમાં એવી એક તો ઈચ્છા હોય છે કે મારું પણ કોઈ પુસ્તક પબ્લીશ થાય . મારા પણ વિચારો કોઈ વાંચે , મારા અનુભવોથી પણ કોઈ અનુભવ કરતા શીખે . મારા સારા વિચારોથી પણ કોઈની ઉદાસ જીંદગી સવરી જાય .

 

મારી સાથે પણ આવું જ કઇંક થયું . મેં કોઈ દિવસ નહતું વિચાર્યું મારી પણ કોઈ પુસ્તક છપાશે . લખવાનો શોખ હતો અને લખતો રહ્યું છું જ્યારે જ્યારે સમય મળે ત્યારે પણ શબ્દો ક્યારે પુસ્તકમાં છપાયા તેની જાણ ના રહી . લોકોના પ્રતિભાવો ખુબ જ મળ્યા . હું મારી જાતને ગર્વ અનુભવું છું . બીજી પણ પુસ્તકો લખવાનું ચાલુ છે અને આજીવન લખતો રહીશ . 

હું એટલે કે ભાવેશ પ્રજાપતિ મેં મારું પહેલું પુસ્તક લખ્યું છે જેનું નામ છે પ્રેમનું પારેવું .

આ પુસ્તક ગઝલ પ્રેમીઓ માટે છે . જેને ગઝલ પ્રત્યે ખુબ જ પ્રેમ હોય એ આ પુસ્તક અવશ્ય ખરીદે .

  • પ્રેમનું પારેવું | Prem Nu Parevu 

                                    



Product details


  • ASIN ‏ : ‎ B0993BVW8M
  • Publisher ‏ : ‎ True Dreamster (9 July 2021)
  • Language ‏ : ‎ Gujarati
  • File size ‏ : ‎ 215 KB
  • Simultaneous device usage ‏ : ‎ Unlimited
  • Text-to-Speech ‏ : ‎ Not enabled
  • Screen Reader ‏ : ‎ Supported
  • Enhanced typesetting ‏ : ‎ Enabled
  • Word Wise ‏ : ‎ Not Enabled

 


મારું બીજું  પુસ્તક : 

હું અને મારા મમ્મી અને પપ્પા : પત્ર લેખન (Gujarati Edition) Kindle Edition









Product details

  • ASIN ‏ : ‎ B0B2KSBDPQ
  • Language ‏ : ‎ Gujarati
  • File size ‏ : ‎ 367 KB
  • Text-to-Speech ‏ : ‎ Not enabled
  • Screen Reader ‏ : ‎ Supported
  • Enhanced typesetting ‏ : ‎ Enabled
  • Word Wise ‏ : ‎ Not Enabled
  • Print length ‏ : ‎ 192 pages


આ પુસ્તક લખવાનું કારણ બાળકોની વેદના છે . એવા બાળકો જે પોતાના મનની વાત કોઈને કહી શકતા નથી પોતાના માં બાપને પણ નહિ .
હું દરેક માતા પિતાને આજીજી કરું છું કે તમે પોતાના બાળક જોડે સમય વિતાવો . એની વાત જાણવાની કોશિશ કરો . કોઈ ભૂલ થઇ જાય તો એને પહેલા પ્રેમથી સમજાવો જો ગુસ્સો જ કરશો તો તમારું બાળક તમારાથો કોશો દુર જતું રહેશે તમને સમજાશે પણ નહિ .
અહી ઓશોએ કહ્યું છે કે જ્યાં ભય હોય ત્યાં પ્રેમ કદાપી ના હોય .



3 )  

એક પગલું સત્યનું .....: જીવનમાં બનતી ઘટનાઓને લગતું પુસ્તક (Gujarati Edition) Kindle Edition









Product details

  • ASIN ‏ : ‎ B0BZ5DQTHC
  • Publisher ‏ : ‎ Bhavesh Prajapati (20 March 2023)
  • Language ‏ : ‎ Gujarati
  • File size ‏ : ‎ 388 KB
  • Text-to-Speech ‏ : ‎ Not enabled
  • Screen Reader ‏ : ‎ Supported
  • Enhanced typesetting ‏ : ‎ Enabled
  • Word Wise ‏ : ‎ Not Enabled
  • Print length ‏ : ‎ 31 pages



4 )  મૃત્યમધારા ભાગ ૧ : ગઝલ પુસ્તક (Gujarati Edition) Kindle Edition










Product details

  • ASIN ‏ : ‎ B0C24PMTNB
  • Language ‏ : ‎ Gujarati
  • File size ‏ : ‎ 266 KB
  • Simultaneous device usage ‏ : ‎ Unlimited
  • Text-to-Speech ‏ : ‎ Not enabled
  • Screen Reader ‏ : ‎ Supported
  • Enhanced typesetting ‏ : ‎ Enabled
  • Word Wise ‏ : ‎ Not Enabled
  • Print length ‏ : ‎ 95 pages



    

5    મૃત્યમધારા ભાગ ૨ : ગઝલ પુસ્તક (Gujarati Edition) Kindle Edition



Product details

  • ASIN ‏ : ‎ B0C2ZTR5RG
  • Language ‏ : ‎ Gujarati
  • File size ‏ : ‎ 268 KB
  • Simultaneous device usage ‏ : ‎ Unlimited
  • Text-to-Speech ‏ : ‎ Not enabled
  • Enhanced typesetting ‏ : ‎ Enabled
  • Word Wise ‏ : ‎ Not Enabled
  • Print length ‏ : ‎ 82 pages



6 )     School Love Story: Love Story Paperback – May 9, 2023


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ