પ્રેમની વાર્તા | Love story in Gujarati
જીવનમાં પ્રેમ ખુબ અગત્યની બાબત છે , કેમ કે પ્રેમ વિના વ્યક્તિ અધુરો છે . પ્રેમ માતા - પિતા , ભાઈ - બહેન જોડે તો સામાન્ય રીતે હોય જ છે એની સિવાય બીજો પણ પ્રેમ અહી જોવા મળે છે એ પ્રેમ કોઈ પણ ઉમરે ગમે તેની સાથે ગમે તે સમયે થઇ શકે છે .
અહી તમને પ્રેમની વાર્તા પણ જોવા મળશે કોઈ સાચી કોઈ કાલ્પનિક .
જો સારી લાગે તો પોતાના પ્રિયજનોને શેર અવશ્ય કરજો .
અભાર
" મૃત્યમ "
આ મારી ગુજરાતી ગઝલ પુસ્તક છે જે એમેઝોન , ફ્લીપ્કાટ વગેરેમાં જોઈ ખરીદી પણ શકો છો .
0 ટિપ્પણીઓ