ગુજરાતી પ્રેરક વાર્તા | Gujarati Motivational Story
ગુજરાતી વાર્તા
વાર્તા | Story
વાર્તા આમ આમ તો નાની અમથી હોય છે પણ એમાં સમજવા જેવી વાત હોય છે કોઈવાર તો જીદગી પણ બદલાઈ જતી હોય છે .
ઘણી બધી વાર્તા લખાય છે પણ પણ માતૃભાષામાં વાર્તા વાંચવાની મજા જ કંઇક અલગ હોય છે , આમ અલગ જ ફીલિંગ આવે છે . આજે હું તમને અવનવી વાર્તા લાવતો લઈશ , મારો ઉદેશ્ય એટલો જ છે તમારા જીવનમાં ફેરબદલી કરું . એવી વાર્તા લાવતો લઈશ જેથી તમને નવું શીખવા મળે .
જો તમને મારી વાર્તા ગમે તો શેર કરવા વિનતી .
મારું Instagram id – @mrutyam_ છે . જેમાં સારી એવી ગઝલ , કવિતા , શાયરી અને સારા સુવિચાર જેવા મળશે , એકવાર જરૂર જોવું પછી જ ફોલો કરવું .
આભાર
ભાવેશ પ્રજાપતિ
” મૃત્યમ “
પ્રેરક વાર્તા
ધીરજ રાખો ચમત્કાર જરૂર થશે
ડીપ્રેશન હોય તો આ કહાની તમારા માટે
ગુસ્સો આવતો હોય તો આ વાર્તા તમારા માટે
સફળતાનો મંત્ર કઠીન મહેનત
મધર ડે પ્રેરણાદાયક વાર્તા
થાકી ગયા છો તો આ વાર્તા વાંચી લો
પરમાત્મા પર ભરોશો રાખો દરેક મુહુર્ત શુભ નીવડશે
બીમારીને અને કમાઈને કોઈ લેવા દેવા ખરા ?
ઘડીભરના શોખ અને આંઠ કલાકની મહેનત
જે પોતાના માટે જીવે એનું મરણ અને બીજા માટે જીવે એનું સ્મરણ થાય છે
દોડી શકે એવા પગ ક્યાંથી લાઉં
ભાવવાળી ભક્તિ કરો ઉપરવાળો જરૂર સાંભળશે
ભગવાને બધાની યોજના ઘડેલી છે
જ્યારે ભણવામાં ધ્યાન ના લાગે ત્યારે
સમસ્યા સામે લડતા સીખો
મદદ કરતા રહો પરિણામ સારું જ રહેશે
માત્ર વિશ્વાસ નહિ, સંપૂર્ણ વિશ્વાસ રાખો
ખરાબ સમય હશે માન્યું હાર ના માનો
એક વૃદ્ધ દાદીની અને નવ વર્ષના બાળકની વાર્તા
0 ટિપ્પણીઓ