આમ તો ઘણીબધી ભાષામાં સુવિચાર ઉપલબ્ધ હશે પણ પોતાની માતૃભાષામાં લાગણીની અભિવ્યક્તિ કરવી એ અલગ જ છે . જેમ કે હું ગુજરાતી છું તો મને ગુજરાતી ભાષામાં સુવિચાર લખવા , કવિતા લખવી કે ગુજરાતીમાં વાર્તા લખવી એ ઉપરાંત કોઈ ગુજરાતી ગીત કે ગુજરાતી ગરબા લખવા હશે તો મને તે ભાષાની પક્કડ હશે પણ જો હું બીજી કોઈ ભાષામાં લહ્વા જઈશ તો લખી તો શકાશે પણ જેવી ગુજરાતી ભાષામાં ફાવટ છે તેવી બીજી કોઈ ભાષામાં જલ્દી ફાવટ નહિ આવે .
સુવિચાર એ એક
લાગણીની અભિવ્યક્તિ કરવાનું માધ્યમ છે . સવારના ઉઠાવાની સાથે રાતના સુધી વ્યક્તિ
પોતાની લાગણી દર્શાવતો હોય છે ,
હવે આ લાગની શબ્દો દ્વારા અથવા અનેક પ્રકારના સુવિચાર દ્વારા
પ્રગટ થાય છે
0 ટિપ્પણીઓ