ગુજરાતી શાયરી | Gujaraati shayri
ગુજરાતી શાયરી | Gujaraati shayri | Good Morning shayri | Good Night Shayri | Love Shayri | Sad Shayri | Wish Shayri | Happy Birtharthaday Shayri | Happy Birthday Shayri Status | Diwali Shayri Status | Utarayan Shayri Status | Holi Shayri Status in Gujarati
આમ તો ઘણીબધી ભાષામાં શાયરી ઉપલબ્ધ હશે પણ પોતાની માતૃભાષામાં લાગણીની અભિવ્યક્તિ કરવી એ અલગ જ છે . જેમ કે હું ગુજરાતી છું તો મને ગુજરાતી ભાષામાં શાયરી લખવી , કવિતા લખવી કે ગુજરાતીમાં વાર્તા લખવી એ ઉપરાંત કોઈ ગુજરાતી ગીત કે ગુજરાતી ગરબા લખવા હશે તો મને તે ભાષાની પક્કડ હશે પણ જો હું બીજી કોઈ ભાષામાં લહ્વા જઈશ તો લખી તો શકાશે પણ જેવી ગુજરાતી ભાષામાં ફાવટ છે તેવી બીજી કોઈ ભાષામાં જલ્દી ફાવટ નહિ આવે .
હવે જો શાયરીની વાત કરીએ તો શાયરી એ એક લાગણીની અભિવ્યક્તિ કરવાનું માધ્યમ છે . સવારના ઉઠાવાની સાથે રાતના સુધી વ્યક્તિ પોતાની લાગણી દર્શાવતો હોય છે , હવે આલાગની શબ્દો દ્વારા અથવા અનેક પ્રકારની શાયરી દ્વારા પ્રગટ થાય છે . શાયરીના પ્રકાર ઘણા છે જેમ કે
ગુજરાતી શાયરી
અભિવ્યક્તિ શાયરી :
આજે હું તમારી સામે આવી જ શાયરીઓ લઈને આવ્યો છું જો ગમે તો જરૂરથી શેર કરજો .
આભાર
પ્રજાપતિ ભાવેશ
” મૃત્યમ “
0 ટિપ્પણીઓ