બાળવાર્તા | Children's Story in Gujarati
Gujarati stories for kids | short story in Gujarati pdf | a love story in Gujarati | stories in Gujarati
વાર્તા તો આપણે જ્યારે નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છીએ . જ્યારે સરખું બોલતા પણ નહતું આવડતું ત્યારથી વાર્તા સાંભળતા આવ્યા છીએ .
બાળવાર્તા બાળકો માટેનું એક એવું માધ્યમ છે જેનાથી તેઓ ઘણું બધું શીખી શકે છે . ખાસ કરીને પ્રેરણાદાયક વાર્તાઓ વ્યક્તિના જીવનમાં બદલાવ તો જરૂરથી લાવી શકે છે . પછી એ નાનું બાળક હોય કે ગમે તે વયની વ્યક્તિ હોય . જીવનમાં પ્રેરણાદાયક વાર્તા અગત્યનો ભાગ ભજવે છે .
તો આવો એક નવી જ બાળ દુનોયામાં તમારું સ્વાગત કરવા હું આતુર છું .
" મૃત્યમ "
0 ટિપ્પણીઓ