બેસ્ટ ગુજરાતી સુવિચાર એ શાયરી | મૃત્યમ | Best Gujarati Suvichar A Shayari | Mrutyam
ગુજરાતી શાયરી , સુવિચાર , લવ શાયરી , સુવિચાર , સેડ શાયરી , સુવિચાર , સબંધ શાયરી , સુવિચાર , જીવન શાયરી , સુવિચાર ગુજરાતીમાં | Gujarati Shayari, Suvichar, Love Shayari, Suvichar, Sad Shayari, Suvichar, Relationship Shayari, Suvichar, Jeevan Shayari, Suvichar in Gujarati
ગુજરાતી શાયરી , સુવિચાર
Gujarati Shayari, Suvichar
આ તો અમારી સહન કરવાની આદત છેએટલે જ તમે ફાવી ગયાજે દિવસ આ છૂટી જશેએ દિવસે તમે ક્યાયના નહિ રહો ....
એ માણસ જ બેસ્ટ કલાકાર છેજેણે પોતાનો સ્વભાવપરિસ્થિતિ પ્રમાણે બનાવ્યો હોય ..
નાની અમથી જિંદગી છેહસી ને જીવી લોયાદ તો આવતી રહેશે અવાર નવારપણ સમય નહિ ..!!
ચાહું તો તને પામી લોત ,પણ જીદ મારી બીજી હતી .
પરિવર્તન જરૂર આવે છેઊંડાઆધાત પછી ..
જેણે બાળપણમાંપાપા પગલી કરાવતા શીખવાડ્યું હોયએમને તરછોડશો નહિ ..!!
આપણે પોતે જપોતાના દુઃખોજાતે ઉભા કરીએ છીએ ..!!
માં નો પાલવ અને ઝાડની છાયાથોડીવાર માટે તો શાંતિ આપે છે ..!!
જેટલી સુવિધા હશેએટલીજ મુશ્કેલીઓનોસામનો કરવો પડશે ..!!
સ્મશાન જ એક એવી જગ્યા છેબધી નોધ થાય છેઅમીર હોય કે ગરીબહિસાબ બરાબર થાય છે ..!!
પ્રેમ એટલે વરસતા વરસાદમાંતારી ગેરહાજરીમાં છાંટા નો સ્પર્શ ..!!
માણસ એટલા માટે એકલો થાય છેપોતાનાને છોડી પારકાની સલાહ લે છે ..!!
ઉંમર નાની જરૂર હતીપણપ્રેમ સાચો હતો ..!!
ફેમસ થવું અઘરું છેબદનામ થવું એનાથી પણ સરળ છે ..!!
કોરોનાથી અમીરો મારે કે ના મરેગરીબો તો ગરીબી માં જ મરી જાય છે ..!!
ભળ ભળતા ઉનાળેછાયા પાથરે એનું નામમાં ..!!
કડવી દવાના ઘૂંટડા પીવડાવીનેનીરોગી રાખેએનું નામ માં ..!!
માંનામના ખોળામાં સુવું હોય તોદીકરી નામનું ઘોડિયું સજાવું પણ પડે ..!!
એક બાળકની હસીએના પપ્પાનો બધો થાક ઉતરી જાય છે ..!!
નાની ઉમરમાં જ મોટા થઇ જાય છે બાળકોરમકડા શું હોયએનું પણ ભાન નથી રહેતું ..!!
મજબુર હતા અમેએક બસ પ્રેમ નિભાવી ના શક્યા ..!!
આખી જિંદગી બળતો રહે છેઅઢી કલાક લાકડા પર બળવા માટે ..!!
ધબકતા હદયમાં પસાર થતા રક્ત સમાન છો તમેફેફસામાં ઉજવાતા શ્વાસના ઉત્સવ જેવા છો તમે ..!!
દિલથી કરેલી મદદકોઈ દિ ખાલી નથી જતી ..!!
ઘણું બધું શીખવી દે છેવેઠેલી પરિસ્થિતિ ..!!
દલીલ કરીને પરિસ્થિતિનેબદલી શકો છો ,વ્યક્તિને નહિ ..!!
તારા પ્રેમમાં લખેલી હર એક ગઝલ વિષેતને ખબર હોવી જોઈએહા આ વાતની તને કદર હોવી જોઈએ ..!!
જીવન હાલ એવી સ્થિતિમાં છેજેણે પસંદ તો બધું છેજોવે છે કશું પણ નહિ ..!!!
પ્રેમમાં એ જ જીતી જાય છેજે પહેલા ઈઝહાર કરે છે ..!!
કોઈ વારંવાર ભૂલ કરે છેતો એ તેની ભૂલ નથીએની આદત હોય છે ..!!
પાંપણો ઝુકી જાય છેજયારે તું સામે આવી જાય છે ..!!
એક વાર દિલ આપીને જોઈ તો જુઓએને ધબકતું રાખવાની શરૂઆત અમે કરીશું ..!!
" મૃત્યમ "
માણસ એટલા માટે એકલો થાય છેપોતાના ને છોડી પારકાની સલાહ લે છે ..!!
ઉંમર નાની જરૂર હતીપણ પ્રેમ સાચો હતો ..!!
ફેમસ થવું અઘરું છેબદનામ થવું એનાથી પણ સરળ છે ..!!
કોરોનાથી અમીરો મરે કે ના મરેગરીબો ગરીબી માં જ મરી જાય છે ..!!
માણસ બે રીતથી હારી જાય છેપરિવારથી અને પ્રેમ ..!!
ફરી શરૂઆત કરવામાં ડરવું નહિકારણ કેતે અનુભવવાળી હશે ..!!
અહમ ના કરો સાહેબમાર્યા પછી તોતમારા પોતાના જ લોકોહાથ ધોવે છે ..!!
અમે અમારી ખુશી ભુલાવી દીધીએક તમને ખુશ જોવા....પ્રેમ હતો એટલે ..!!
જે વસ્તુ કીમતી હોય છેએનું મહત્વઆપોઆપ જ વધી જાય છે ..!!
તારી રાતમાં ને મારી રાતમાંબસ એટલો તફાવત છેતારી સુઈને વીતી છેઅને મારી રડીને વીતી છે ..!!
રાહ ના જોવડાવીશઆ સાંજનો શણગારહવે સહન નથી થતો ..!!
પંખી જ્યારે ઝાડની ડાળ પર બેસે છેત્યારે તે વિશ્વાસડાળ પર નહિ પણપોતાની પાંખો પર રાખે છે ..!!
સમસ્યા ત્યાંથી શરુ થાય છેજયારે અપેક્ષાઓનું લીસ્ટકેપેસીટી બહાર જાય છે ..!!
એટલી સસ્તી નથી જિંદગીકોઈના પાછળ લુંટાવી દઉં ..!!
હરીફાઈનો જમાનો છે સાહેબઅહી લોકો ખેરિયત નહિહેસિયત પૂછે છે ..!!
સાચું બધાને કહેવું છેબસ કોઈનેશરૂઆત નથી કરવી ..!!
હસતો ચહેરો જ કાફી છે તારોમારી થકાન દુર કરવા માટે તો ..!!
સોનાને પણ પીગળવું પડે છેઘરેણું બનવા માટેએવી જ રીતેમાણસને પણ ભળવું પડે છેપોતાની ઓળખ ઉભી કરવા માટે ..!!
મોકો એવાને આપોજે આપણી મદદ કરેઠોકરો આપે એવાને નહિ ..!!
માનું ચુ જીભ કડવી છે મારીપણમારું દિલ સાફ છે ..!!
જીવનમાં બધું જ શક્ય છેબસ શરૂઆતઆત્મવિશ્વાસ થી થવી જોઈએ ..!!
લોકો સાથે હસોલોકો પર નહી ..!!
કિંમત એની કરજોજે આપણી માટે ખર્ચાઈ જતું હોય ..!!
આપણે કોણ અને શું છીએએ જાણતા હોવા છતાંચાહતા રહે એનું નામ સ્નેહી ..!!
મજબૂરી એક એવી છે કેઘણીવાર બધું ચૂતી જાય છેઘણીવારબધું છોડવું પણ પડે છે ..!!
સાચા માણસોને પારખવા નાજોઈએ નેખોટા માણસોને સમજવા ના જોઈએ ..!!
બહુ ઓછા લોકો હોય છેજે પરસેવાથી નાહીનેપોતાની કિસ્મત બદલી દે છે ..!!
પ્રેમ હોય કે સપનાપુરા કરવામાંઠોકરો બહુ વાગે છે અહી ..!!
આપડા જીવનમાં શું ચાલી રહ્યું હોય છેએ બસ આપણાને જ ખબર હોય છેબીજાને તો આપડો હસતો ચહેરો જોઇનેએમ બોલે છેઆ કેટલા ખુશ છે ..!!
એ ના મળ્યા હોત તો
સારું હતું
અમસ્થી જ
પ્રેમથી નફરત થઇ ગઈ ..!!
તને પામી લીધી હોત તોકહાનીત્યાં જ પતી જાતપણ તું ના મળીહવે કહાની લાંબી ચાલશે ..!!
દુનિયા અનંત છેપણજીવનનો અંત નિશ્રિત છે ..!!
પ્રેમ કરતા બધા શીખવાડે છેપણ ભૂલવું કોઈ પણ નહિ ..!!
અમુક લોકો ભલે મોટા માણસ બની ગયા હોયપણ એમની ઓકાત તોએની એ જ રહે છે ..!!
પહેલો પ્રેમ નાના બાળકની જેમરડવામાં જ જાય છેબસઆ કહાની જિંદગીભર રહી જાય છે ..!!
ખરાબ માંસનોકોઈ ધર્મ નથી હોતો ..!!
કહાની તો બધાની એક જેવી જ હોય છેપ્કનપાત્ર અલગ હોય છે ..!!
પ્રેમ એક એવો છે જેમાં
વાંક વગર જ સજા મળે છે
કોઈને હસવાની કે કોઈને રડવાની ..!!
શતરંજના ખિલાડી પણહારી જતા હોય છેજ્યારે પ્રેમ નામનો રોગ થાય છે ..!!
અહી પ્રેમમાં કોઈ જ હિસાબ નથી હોતાએમાં થયેલી નાની ભૂલનાહિસાબ જરૂર લેવાય છે ..!!
શબ્દોને સમજવાવાળાતારી જાય છે અનેના સમજવા વાળા ડૂબી જાય છે ..!!
આખી દુનિયા સ્વાર્થી છે બસતું એક જ સાચો છે ..!!
સપના તારા જ હશેવિશ્વાસ છે ખુદ પર ..!!
આત્મહત્યા કરવાનીહિમ્મત નથી મારામાંકાશ કોઈ ધટના બની જાય ..!!
બસ જવાબદારી નડી ગઈબાકી શોખ તો અમારા પણનવાબો જેવા હતા ..!!
પૈસાથી હેસિયત બદલાયઓકાત નહિ ..!!
મોત આવ્યા પહેલા
જીવી લેવાની
આ કોશિશ હતી મારી ..!!
બદલાયેલા લોકોનેમનાવવાની ભૂલક્યારેય ના કરતા ..!!
કેટલું સારું હતુંજયારે બધુંઆપડું હતું ..!!
જયારે એ આપે છે ત્યારેબેહિસાબ જ આપે છેઅને આપડે ગણી ગણીને બધું લઈએ છીએ ..!!
શબ્દો સાચવીને રાખ્યા છેતને ખુંચે નહિ એવી રીતે ..!!
રડવામાં પણ મજા આવેબસ કોઈઆંસુ લુંછવાવાળું હોવું જોઈએ ..!!
માણસની વાણીમાંકર્મનો રણકો હોય છેબસ પારખવાની જરૂર છે ..!!
ભૂલ ગમે તેની હોયવાતની શરૂઆતએ જ કરે છેજે વાળું પ્રેમ કરતુ હોય ..!!
બધું ખોઈને જીવી લઈશ પણતને ખોવાની હિંમત નથી મારામાં ..!!
આવ હોળીમાં પ્રેમ નામનો રંગએકબીજા પર ભેળવી દઈએ ..!!
રીસવવું હોય તોવિચારીને હોઅમારે ત્યાં મનાવવાનો રીવાજ નથી ..!!
મારો સવાલ તો સાદો હતો
ખબર નહિ કેમ તને અધરો લાગ્યો ..!!
આંસુ બતાવવા નથી માંગતાબાકી રડવું તો છોકરાઓને પણ આવે ..!!
બીજાને શું દોષ આપુંજયારે પોતાના જ સપના જઆંખોને એપ્રિલફૂલ બનાવે ..!!
ડર લાગે ત્યારે જહાય મૃત્યમજિંદગીનું મુલ્ય સમજાય છે ..!!
જ્યાં સુધી અંધકારનીઅનુભૂતિ ના થાયત્યાં સુધી પ્રકાશનું મુલ્ય સમજાતું નથી ..!!
એકવાર શોધી તો જુઓવેન્ટીલેટર વાળો બેડઓળખાણનો બ્કધો પાવર ઉતરી જશે ..
શું તું મારા જીવનમાંરવિવારનું પાત્ર ભજવીશ ..!!
નક્કી કરી લીધું આજેબસ ખુશ રહેવું છેએટલામાં તમારી યાદ આવી ગઈ ..!!!
પિતાના બલીદાનનીત્યારે જ કદર થાય છેજ્યારે પુરુષ પિતા બને છે ..!!
પ્રકોપ આજે ભયંકર લાગે છેલાગે છે માણસનો ગુનો મોટો લાગે છે ..!!
જિંદગી મારી રહસ્યમયનવલકથા જેવી છેજેટલા પાનાં ફેરવશોતેટલું જ સસ્પેન્સ વધતું જ જશે ..!!!
લોકો તમારો પ્રયન્ત નહિતમારું પરિણામ શું આવે છેએ જોવા માંગે છે ..!!
પ્રેમ કોઈ પાણીનો ગ્લાસ નથીકે અડધો પી ને છોડી દો છો ..!
અહી સૌથી મોટો ગુરુ અનુભવ છે
જે સમય જતા બધું શીખવાડી જાય છે ..!!
હેલો ...
તો કેમ છો મિત્રો
હું છું તમારો મિત્ર મૃત્યમ
ઉપર આપેલી પોસ્ટ જો તમને ગમી હોય તો તમે તમારા સ્નેહીજનોને મોકલી શકો છો ..
0 ટિપ્પણીઓ