Fixed Menu (yes/no)

header ads

ગુજરાતી શાયરી , સુવિચાર ( મૃત્યમ) | Gujarati Shayri and Quotes ( Mrutyam )

ગુજરાતી શાયરી , સુવિચાર ( મૃત્યમ) | Gujarati Shayri and Quotes  ( Mrutyam )



ગુજરાતી શાયરી , સુવિચાર , લવ શાયરી , સુવિચાર , સેડ શાયરી , સુવિચાર , સબંધ શાયરી , સુવિચાર , જીવન શાયરી , સુવિચાર ગુજરાતીમાં | Gujarati Shayari, Suvichar, Love Shayari, Suvichar, Sad Shayari, Suvichar, Relationship Shayari, Suvichar, Jeevan Shayari, Suvichar in Gujarati







કોરોનાથી અમીરો મરે કે ના મરે 

ગરીબો તો ગરીબીમાં જ મરી જાય છે ..!!





आज खुदा भी बेरोजगार हो गया 
माँ को बनाकर ..!! 




ફેમસ થવું અધરું છે 
બદનામ થવું એનાથી પણ સરળ ..!! 





हम तो वैसे भी बदनाम है 
हम आपको भी अछि तरह से जानते है ..!! 





માનસ એટલા માટે એકલો થઇ જાય છે 
કેમ કે પોતાનાને છોડી પારકાની સલાહ લે છે ..!! 







विश्वाश के बिना हर एक 
रिश्ता अधूरा है ..!! 






प्यार और पैसे 
सिक्के के दो पहेली है 
जितना भी संभालो संभालता ही नहीं ..!! 





વાત અહી ત્રીજી વ્યક્તિની હતી 
અને જુદા અમે બે પડી ગયા ..!!








जानता हु सब अनजान 
नहीं हु ओय अजान 
मौन हु  जरुर कमजोर नहीं हु ..!! 





जवाब ना आना भी 
एक जवाब ही है 
तो क्यों करते हो इन्तजार ..!! 





તમે મૌસમ જેવા હતા બદલાતા રહ્યા ,
એક અમે જ બસ 
એવા ને એવા રહ્યા ..!! 









बिछड़ गए सारे दोस्त 
कमाने के चक्कर में ..!! 





નજર સામે હોય એને સાચવીને રાખો 
બાકી અહી અપેક્ષા નકામી છે ..!! 







ગરીબો જ ખાવાના ભાગ પાડી શકે 
અમીરો તો છીનવે છે ..!! 






दुआ का जिक्र तब ही होता है 
जब सारी दवाई नाकाम होती है ..!! 









વસ્તુ હોય કે સબંધ 
કદર હંમેશા અંત પછી જ થાય છે ..!! 





अछे लगना और 
अछे होना 
दोनों में फर्क है ..!! 





सबकी आखरी मंजिल मौत है 
" मृत्यम "
सफ़र का मजा लीजिये ..!! 






સારું અને અડગ મનથી 
ભરેલું પગલું તમને સફળતા તરફ લઇ જાય છે ..!! 





तुम समजे ही नहीं 
क्या चाहा था हमने 
बस तुम्हारे सिवा ..!! 





ભુલાવી દેવું એ મગજનું કામ છે 
વસાવી લેવું એ દિલનું કામ છે ..!! 






પ્રેમ એટલે વરસતા વરસાદમાં 
તારી ગેરહાજરીમાં 
છાંટા નો સ્પર્શ ..!! 





ढूढती  हुई आँखों की 
बेचेनी देखी है 
मैंने जन्नत तो नहीं 
माँ देखी है ..!! 




સ્મશાન એક એવી જગ્યા છે 
બધી નોધ થાય છે 
અમીર હોય કે ગરીબ 
હિસાબ બરાબર થાય છે ..!! 






वो बार बार पूछती है 
प्यार है न आज भी 
शक नहीं है बस 
आ कहेलवाना चाहती है ..! 




જેટલી સુવિધા હશે 
એટલી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ..!! 






मई बोलना उसी के साथ ही पसंद करता हु 
जो मुझे सुनना पसंद करते है ..!! 




માં નો પાલવ અને ઝાડની છાયા 
થોડીવાર માટે તો શાંતિ આપે છે ..!! 





असली भिखारी तो दहेज़ माँगनेवाले है 
भिखारी तो यु ही बदनाम है ..!! 




खुद को ही इतना मजबूत कर लो की 
वो मजबूर हो जाए ..!! 





આપણે પોતે જ પોઆના દુખો 
જાતે ઉભા કરીએ છીએ ..!! 





बरसाती बारिस की बूंद जैसे हो तुम 
अब क्या बताये 
पहेले प्यार का पहेला अहेसास हो तुम ..!! 





જેણે બાળપણમાં 
પાપા પગલી કરાવતા શીખવ્યું હોય 
એમને તાર્ચોડશો નહિ ..!! 






यु खुद पर गौर मत डालो 
टूट के बिखर जाओगे 
इतना प्यार भी मत किया करो 
हम नहीं रहेंगे तो जी नहीं पाओगे ..!! 





પરિવર્તન જરૂર આવે છે 
ઊંડા આધાત પછી ..!! 





ચાહું તો તને પામી તો લોટ 
પણ જીદ મારી બીજી હતી ..!! 






उल्जन में थे " मृत्यम "
बड़े नादाँ थे उस समय 
मुह्ब्बत पे यकीन कर के 
घर से भागे थे ..!! 






जिस दिन फोन पर msg या call 
करना छोड़ दू तो समज लेना 
तुमने मुझे खो दिया ..!! 





નાની અમથી જિંદગી છે હસીને જીવી લો 
યાદ તો આવતી રહેશે અવાર નવાર પણ સમય નહિ ..!! 








વરસતા વરસાદમાં 
મિત્રો મહેકતા જાય છે 
ને પ્રેમ ઓગળતો જાય છે ..!! 





आवारो की तरह पीछे लगे रहना 
वो प्यार नहीं 
बेवकूफी है ..!! 





એ જ માણસ બેસ્ટ કલાકાર છે
જેણે પોતાનો સ્વભાવ
પરિસ્થિતિ પ્રમાણે બનાવ્યો છે ..!!





કીડીમાં જ આવડત છે 
રેતીમાંથી ખાંડ શોધવાની 
હાથીની એટલી નથી 
માટે નાના માણસોને 
કોઈ દિવસ નકામા સમજવાની 
ભૂલ ક્યારેય ના કરવી ..!! 






कुछ थप्पड़ इसे होते है 
जो गाल पर नहीं सीधा दिल पर लगता है ..!! 




ઓખાનો પણ નાની લાગશે 
સાંભળ અજાણ 
જયારે તમારો જીવ જતો હશે ત્યારે 
કોઈ કામ નહિ આવે ..!! 






સબંધ સાચવતા સાચવતા 
થાકી જવાય છે 
જયારે કોઈ પોતાનું રિસાઈ જાય છે ..!! 





आज कल लोग 
तसल्ली देने में माहिर है 
साथ देने में नहीं ..!! 








बुरे तो हम पहले भी थे 
तुमसे मिलने के बाद और ज्यदा हो गए ..!! 





दुसरो को कंधा बाद में दे देना 
पहले खुद का कंधा उठाने के 
काबिल तो हो जाओ ..!! 




इश्क में दिल कमाल का टूटता है 
एक धोखा देता है 
और एक नफरत सारे जहा से हो जाती है ..!! 




થોડું છૂટી ગયું 
થોડું રહી ગયું 
જિંદગીએ સમય એવો બતાવ્યો 
જે ગમતું હતું એ જ માણવાનું રહી ગયું ..!! 





હસતું સ્મિત રાખનારા 
લોકોને પણ દુખ હોય છે 
ફર્ક એટલો છે કે 
જીવન ઝીલ્વની કળા અલગ હોય છે ..!! 




Busy रहो 
ना नही है पर 
इग्नोर किसी को ना करो ..!! 




चाहू तो भाग कर शादी कर सकती हु 
पर एक डर सा रहेता है 
कही मेरी ही कोख से ही 
मेरे जैसी बेटी पैदा न हो जाये ..!! 




માણસને અભિમાન ત્યારે જ આવી જાય છે 
જ્યારે ઓકાતથી બહાર 
બધું મળી જતું હોય છે ..!! 




કુદરત કોઈને નથી છોડતી 
માટે સહન થાય એટલા જ પાપ કરો ..!! 




तबाही की तस्वीर 
बिलकुल साफ़ दिखने लगती है 
पानी पहले निकलता था 
अब हवा भी निकलने लगी है ..!! 




सुन " मृत्यम "
तेरे शोर से ज्यादा 
मेरी खामोशी का 
ख्वोफ़ ज्यादा है ..!! 




સાચા પ્રેમનું પરિણામ 
સાત ફેર હોય ને તો 
આજે રુક્માનીની જગ્યાએ રાધા હોત ..!! 




પ્રેમ પ્રેમ ના કરો 
પ્રેમથી ખરાબ ના કોઈ 
એકવાર લાગી જાય દિલ પર 
આ રોગ જો 
પ્રેમની દવા ના કોઈ ..!! 




विष क्या होता होता है 
मेरे महादेव से पूछो 
मीरा से पूछोगे तो अमृत ही बताएगी ..!! 




દુઃખની જમીન પર સુખ નામનું ફૂલ વાવી તો જુઓ 
ખુશીનો ઢગલો ના થઇ જાય તો કહેજો ..!! 




चुप रहते है इसका ये मतलब नहीं है की गुनेगार है 
बस आजकल 
खामोश रहना पसंद है ..!! 




मंजिल तक तभी पहुच पाओगे जब 
घर से निकला शिखोगे ..!! 





નારાજ કોઈનાથી નથી 
બસ હવે ઇગ્નોર કરીને જીવવું છે ..!! 




અભણ અને અભીમાનીમાં 
એટલો ફરક છે 
એકને સમજાવો તો સમજી જાય છે 
બીજાને જેટલો સમજાવો એટલો વિફરે છે ..!! 





ઉદાસ ચહેરો તમને કમજોર લાગે તો 
એકવાર ટકરાઈ જોજો 
જોજો જે ઘમંડ હશે 
બધો ઉતરી જશે ..!! 





जो कोई तुम्हारे लिए रोता है 
तो समज लेना 
तुमसे भुत प्यार करता है 
ऐसे इंसान को तकलीफ नहीं देनी चाहिए ..!! 









આતો અમારી સહન કરવાની આદત છે 
એટલે જ તમે ફાવી ગયા 
જે દિવસે આદત છૂટી જશે 
એ દિવસે તમે ક્યાયના નહિ રહો ..!! 






જયારે પરિવારના સદસ્યો અપ્રિય 
અને બહારના પ્રિય લાગવા લાગે 
ત્યારે સમજી લેવું 
વિનાશનો સમય નિશ્રિત છે ..!! 




લોકો કહે છે સમય બદલાઈ જાય છે પણ 
સમયે બતાવ્યું કે 
સમય સાથે માણસો પણ બદલાઈ જાય છે ..!! 


તો કેમ છો દોસ્તો , 

હું છું મૃત્યમ .


મારા લખેલા સુવિચારો , શાયરીઓ તમને જો ગમે તો તમારા પ્રિયજનને જરૂરથી શેર કરજો . 

આભાર .  





 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ