વેલેન્ટાઈન વાર્તા ગુજરાતીમાં | Valentine story in Gujarati
વેલેન્ટાઈન ડે સ્ટેટસ | વેલેન્ટાઈન ડે ના ફોટા | વેલેન્ટાઈન ડે શાયરી | વેલેન્ટાઈન ડે કઈ તારીખે છે 2022 | આજે કયો ડે છે | હેપ્પી વેલેન્ટાઇન ડે | Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
૧ ) બે સાચા દોસ્તોની વાર્તા :
તો કેમ છો મિત્રો હું છું મૃત્યમ .
આમ તો હું કશું જાણતો નથી પ્રેમ વિષે બસ તું મળી ગઈ સમજી ગયો મારી મંજિલ તું જ હતી .
હું આજે લઇ આવ્યો છું એવા દોસ્તોની વાર્તા જે ખરેખર સાચા અર્થમાં પ્રેમ એટલે શું એનું મહત્વ સમજાવે છે . પ્રેમનો અર્થ માત્ર ગીફ્ટ નહિ પણ એક વ્યક્તિ પ્રત્યેની બીજી વ્યક્તિ પ્રત્યેની લાગણી અનુભવાય છે . તો ચાલો મિત્રો વાર્તા શરુ કરીએ .
કોલેજના સમયમાં છ મિત્રોનું ગ્રુપ હતું . એમાં હર્ષિત અને વિવેક બેઉ ખાસમખાસ કહેવાય એવા મિત્રો હતા . હવે હર્ષિત અને પ્રિસા એ બંન્ને પણ મિત્રો હતા . પણ એવા મિત્રો નહિ એમનામાં પ્રેમ નામનું બીજ ઉગી નીકળ્યું હતું .પણ તેઓ એકબીજાને કહી શકતા નહતા . આ વાતની વિવેકને જાણ થઇ . એ બે માથી વિવેને કહ્યું નહતું પણ કહેવાય છે ને આંખોની ભાષા અદભુત હોય છે ,
બહુ ઓછા લોકો સમજી શકે છે . ખાસ કરીને જેમને પ્રેમ કર્યો હોય અથવા જે લોકો પ્રેમમાં નિષ્ફળ ગયા હોય .
આ પણ વાંચો
પ્રેમ પરથી વિશ્વાસ ખોશો નહિ
એક દિવસ વિવેકે , હર્ષિતને અને પ્રીસાને એકલા રહેવાનો લાભ આપ્યો . પછી શું ઈઝહાર તો થવાનો જ હતો . મોટાભાગની છોકરીઓ પ્રેમનો ઈઝહાર કરી શક્તિ નથી . છોકરાઓ જ કરતા હોય છે . આખરે હર્ષીતે પ્રેમનો ઈઝહાર કર્યો . પ્રિસા તો તકમાં જ હતી , હર્ષિત ક્યારે પ્રેમનો ઈઝહાર કરે અને ક્યારે હા પાડે .
બસ એ જ દિવસથી જ હર્ષીતની અને પ્રીસાની લવ સ્ટોરી શરુ થઇ ગઈ . સાથે કોલેજ જવું , સાથે ઘરે આવવું , સાથે નાસ્તો કરવા જઉં , સાથે કોઈ થીયેટરમાં ફિલ્મ આવી હોય તો જોવા જવું , સાથે વાંચવું વગેરે વગેરે .
જો કે હર્ષીતની અને પ્રીસાની દોસ્તી હતું ત્યાં સુધી બધું સારું હતું . કોઈ ડીમાંડ નહતી . પણ જ્યારથી દોસ્તી પ્રેમમાં પરિણમી ત્યારથી ડીમાંડ પણ વધી ગઈ .
હવે હર્ષિત એક સામાન્ય ઘરમાંથી આવતો હતો , જ્યારે પ્રિસા પૈસાદાર ઘરની છોકરી હતી . પણ પ્રિસા પ્રેમ શું સમજી સકતી નહતી . એને એમ કે પ્રેમ એટલે ગીફટની લેવડ દેવડ . પણ હર્શીત્ના માટે પ્રેમ એટલે લાગણીનો અનુભવ .
એકવાર થયું એવું કે વેલેન્ટાઈન નજીક હતું . પ્રીસાએ તો ઘણા બધા સપનાઓ જોઈ લીધા . એને લીસ્ટ પણ બનાવી લીધું . ચોકલેટ ડે , ટેડી ડે વગેરે વગેરે ડે નું લીસ્ટ બનાવી લીધું . ખરેખર હર્ષિત આ બધું સમજી સકતો નહતો . જ્યારે પ્રીસાએ આ લીસ્ટ હર્ષિતને દેખાડ્યુ તો હર્ષિત કહે આ અઠવાડિયું તો હું મારા પરિવારમાં એટલે કે ગામડે જવાનો છું મારા ત્યાં મારા પિતા બીમારની હાલતમાં છે . એટલે મારે ત્યાં જવું જરૂરી છે .
પણ પ્રીસાને એમ લાગ્યું કે હર્ષિત ખોટું બોલે છે . અને એ હર્ષિતથી રિસાઈ જાય છે .
અંતે વેલેન્ટાઈન નો દિવસ હતો . વિવેકે પોતાના બધા મિત્રોને બોલાવ્યા હતા . ખાસ કરીને હર્ષિત અને પ્રીસાને . વિવેકે , હર્ષિતને એમ કહ્યું કે આ પાર્ટી તેને આયોજિત કરેલી છે . તારે પ્રીસાને પણ એમ જ કહેવાનું છે .
આ બધું જોઈ હર્ષીતની આંખોમાંથી પાણી આવી ગયુ . હર્ષિતને એ દિવસે સમજાયું કે પ્રેમનો સાચો આર્થ એટલે શું . અને તે વિવેકને ભેટી પડ્યો .
પછી હર્ષીતે શાંતિથી પ્રીસાને સમજાવી . અને કહ્યું ..
સાંભળ પ્રિસા .
તારા અને મારા વિચાર સાવ અલગ છે , જો સાચ્ચે જ તું મને ખુશ જોવા માંગતી હોય તો આજથી આપણે અલગ અલગ રસ્તો અપનાવો પડશે .
આ વાત પત્યા બાદ હર્ષિત વિવેકની જોડે આવ્યો અને તેનો આભાર માન્યો . અને અંતે હર્ષીતે કહ્યું વિવેકને ખરેખર તું મારો સાચો મિત્ર છે . ખરેખર આજે તે મને સરપ્રાઈઝ કરી દીધો .
બોધ : પ્રેમમાં કોઈ પણ પ્રકારની નાપ તોલ કરી જ ના શકાય . પ્રેમમાં સોદાઓ ના થાય માત્ર લાગણીઓની અનુભૂતિ થાય .
0 ટિપ્પણીઓ