ઓશો વિચાર ગુજરાતીમાં | ઓશોના સુવિચાર ગુજરાતીમાં | Osho's Teachings in Gujarati | Osho Quotes in Gujarati
શિસ્ત સુવિચાર | આધ્યાત્મિક સુવિચાર | osho images | Osho's Teachings in Gujarati | Osho Quotes in Gujarati
ઓશો વિચાર ગુજરાતીમાં ( Osho Quotes in Gujarati )
અહી કોઈ પણ તમારા સપના પુરા કરવા માટે નથી વિચારતું તમારે પોતે જ તમારા સપના પુરા કરવા પડશે .
ઉદાસી એટલી પણ ઉદાસ નથી કરતી જેટલી તમે માની લો છો .
જો તમે સત્ય જોવા જ માંગતા હોવ તો એના માટે અથવા એના પુરકમાં કોઈ પણ પ્રકારનો અભિપ્રાય ના આપો .
_ ઓશો
પસંદ નહિ તેનો સ્વીકાર કરો કેમ કે જીવન તમારા પોતાનું છે .
_ ઓશો
જીવનમાં સંતુલન જરૂરી છે .
_ ઓશો
મુર્ખ લોકો જ બીજા પર હસે છે જ્યારે બુદ્ધિમાન પોતાના પર .
_ ઓશો
બીજાના જોડે રેસ કરવાની કોઈ જરૂર નથી , કેમ કે જે છો એ તમે પોતે જ છો , શ્રેષ્ઠ જ છો માટે પોતાનો સ્વીકાર કરો .
_ ઓશો
તમે એ બની જાઓ છો જે તમે વિચારો છો , જે તમે માની લો છો .
_ ઓશો
જીવન બાળક તરીકેનું જીવો કમ કે એમાં જ મજા છે .
_ ઓશો
તમે પોતાની જાતને સમ્માન આપો , બીજા સાથે તુલના કરો નહિ બસ મસ્ત રહો .
_ ઓશો
જ્યારે પ્રેમ અને નફરતની હાજરી ના હોય ત્યારે બધું ચોખ્ખું દેખાવા લાગે છે .
_ ઓશો
તમે ગમે તેટલાને પ્રેમ કરી શકો છો , એનો મતલબ એવો નથી કે તમે દેવાળિયા થઇ ગયા .
_ ઓશો
મિત્રતા જ પવિત્ર પ્રેમ છે , જમા કશું માગવાની ભાવના કે શરત હોતી નથી .
_ ઓશો
પ્રેમ વગરનો માણસ માત્ર શરીર જ છે .
_ ઓશો
પ્રેમ પણ ખુશ થાય સામેવાળી વ્યક્તિ બધું આપવા માટે શક્ષમ હોય .
_ ઓશો
અહંકાર પણ ખુશ થાય જ્યારે તે બધું પામવા માટે સક્ષમ હોય .
_ ઓશો
જો તમે પ્રેમ વગર કામ કરો છો તો તમે એક ગુલામની જેમ કામ કરો છો .
_ ઓશો
તમારું કામ જ તમને ખુશી અપાવી શકે છે .
_ ઓશો
એ રસ્તા પર ક્યારેય ના જશો જેમાં ડર હોય પણ એ રસ્તા પર જાઓ જેમાં માત્રને માત્ર પ્રેમ હોય .
_ ઓશો
હદય ભૂતકાળ વિષે કશું નથી જંતુ , નથી જંતુ ભવિષ્ય વિષે , માટે હદય ને સમય સાથે લેવા દેવા જ નથી . એ માત્ર વર્તમાનમાં જ હાજરી આપે છે .
_ ઓશો
ભૂતકાળને એટલું પણ યાદ ના કરો કે બોજારૂપ બની જાય .
_ ઓશો
જીવન જીવવા માટે બાહ્ય પરિવર્તન કરી શકો છો , પણ આંતરિક પરિવર્તન માટે ધ્યાન જરૂરી છે . _ ઓશો
આપણે જેવા હોઈએ તેવા જ આપણને વિચાર આવે છે .
_ ઓશો
નાના છોકરાઓની જેમ વર્તો , જીવનને મજાના રૂપમાં લો કેમ કે આ જ વાસ્ત્વીકતા છે .
_ ઓશો
જીવિત રહેવાનો મતલબ છે હાસ્યનો બોધ થવો .
_ ઓશો
જે લોકો એમ બોલતા હોય છે કે હું પ્રાર્થનામાં હતો હકીકતમાં તે પ્રાર્થનામાં હોતા જ નથી .
_ ઓશો
પોતાનાથી ભાગવાની કોશિશ ના કરો અતે તો એ સાથ આપશે .
_ ઓશો
ભૂલ થઇ હોય તો ડરવું નહિ કેમ કે ઠીક થવાનો રસ્તો છે .
_ ઓશો
જે મહાન છે એના પર કોઈનો અધિકાર નથી , માણસ મુર્ખ છે જે અધિકાર માંગે છે .
_ ઓશો
માણસ જેટલો અજ્ઞાની હોય છે એટલો હઠી પણ હોય છે .
_ ઓશો
અનુશાસનો અર્થ તમારા અંદર વ્યવસ્થા ઉત્પન કરવાનો છે .
_ ઓશો
જીવન એક કવિતા છે એને લખવું જોઈએ .
_ ઓશો
જીવન ગીત છે સુર સાથે નૃત્ય કરવું જોઈએ .
_ ઓશો
પ્રેમ લક્ષ્ય છે જીવન યાત્રા .
_ ઓશો
શાંત રહો અને પોતાનાથી જોડાઈ રહો .
_ ઓશો
જે હાનીકારક હોય એમાં જ તાકાતની વધારે જરૂર પડતી હોય છે .
_ ઓશો
જ્યારે તમને ડર લાગે ત્યારે પોતાને શોધવાનો પ્રયાસ કરો .
_ ઓશો
મૃર્ત્યું જ એકમાત્ર ભયનો સ્ત્રોત છે .
_ ઓશો
પ્રગતિ પહેલા ભૂલ થાય તો થવા દો પણ પ્રગતિ પછી બુલ ઓછી થાય એનું ધ્યાન રાખજો .
_ ઓશો
તારાને જોવા માટે સંપૂર્ણ અંધકારની જરૂર પડતી હોય છે .
_ ઓશો
ઇચ્છા પૂરી થઇ જાય પછી તકલીફ ખુબ પડે છે .
_ ઓશો
કશું પણ સાબિત કરવામાં સમય ના બગાડશો , કેમ કે લોકો એ જ સાંભળવા માંગે છે જે સાંભળવા માંગે છે .
_ ઓશો
બીજાની ચિંતા ના કરો કેમ કે એ તમારા વિકાસમાં અવરોધરૂપ બની શકે છે .
_ ઓશો
ઠોકરો ખાઈને પણ વ્યક્તિમાં સમજણ ના આવે તો એને નશીબ પર છોડી દેવો સારો .
_ ઓશો
શોધવું હોય તો જીવન શોધો , મૃત્યુ તો તમને એક દિવસ શોધી જ લેશે .
_ ઓશો
તમારું ત્યાંથી જ શરુ થાય છે જ્યાંથી તમારો ડર સમાપ્ત થઇ જાય .
_ ઓશો
જીવનને ચક્રવ્યુહની જેમ વિચારો , કેમ કે જે પાર કરી દે છે એ જ જીતી જાય છે .
_ ઓશો
તમે જે અહેસાસ કરો છો એવા જ બની જાઓ છો .
_ ઓશો
જો તમે સત્યનો સાથ આપો છો તો સમજી લેજો તમે સૌથી તાકાતવાળા વ્યક્તિ છો .
_ ઓશો
જેટલો પ્રેમ પુરુષ શબ્દો વડે પ્રગટ કરે છે એનાથી વધારે એક સ્ત્રી મૌનમાં પ્રગટ કરે છે .
_ ઓશો
તમારી પાસે એક સમયમાં એકસાથે બે પગ ઉઠાવવાની શક્તિ નથી , માટે તમે એક જ સમયમાં એક જ પગ ઉપાડી શકો છો .
_ ઓશો
બુદ્ધિ પ્રયોગોથી વધે છે , માટે એને કોઈ પણ કારણે સીમિત ના રાખો .
_ ઓશો
ધર્મનો અનુભવ કરો નકલ નહિ .
_ ઓશો
જીવન ભયમાં ના વિતાવો એ સારી રીતે કેવી પસાર થાય છે જોવો .
_ ઓશો
જે તમારી પાસે છે એનો આનંદ લેતા શીખી લો .
_ ઓશો
0 ટિપ્પણીઓ