Fixed Menu (yes/no)

header ads

ગુજરાતી શાયરી , સુવિચાર | Gujarati Shayri and Quotes

ગુજરાતી શાયરી , સુવિચાર | Gujarati Shayri and Quotes 


ગુજરાતી શાયરી , સુવિચાર , લવ શાયરી , સુવિચાર , સેડ શાયરી , સુવિચાર , સબંધ શાયરી , સુવિચાર , જીવન શાયરી , સુવિચાર ગુજરાતીમાં | Gujarati Shayari, Suvichar, Love Shayari, Suvichar, Sad Shayari, Suvichar, Relationship Shayari, Suvichar, Jeevan Shayari, Suvichar in Gujarati



ગુજરાતી શાયરી , સુવિચાર, ગઝલ 


हिंदी शायरी , सुविचार , ग़ज़ल 












अजीब सी प्यार की जंजीरों में जकडे है 
ना कैद है ना फरार ..!! 




અંધકાર દુર કરવા માત્ર એક દીવો જ 
અજવાસ માટે કાફી હોય છે ..!! 




પહોચ્યો છું ભીતર બહાર કેમ નીકળવું 
શ્વાસ બરાબર ગોઠવાયા છે 
હવે છુટા કેમના કરું ..!! 




कभी सामने भी आया करो हमारे सजदे के लिए 
खुदा भी एक मन्नत तो पूरी करता है ..!! 





પરીક્ષામાં બીજાનું જોઈ કોપી બહુ કરી 
હવે સ્વભાવ અને સંસ્કારની કોપી કરો તો સાચા ..!! 




ना पूछ मेरे इश्क के बुखार क बारे में 
कोई दवा काम नहीं आती 
एक तेरे न होने से ..!! 




એવો તો શું છે જાદુ તારામાં 
તને યાદ કરું ને 
થાક બધો ઉતરી જાય છે ..!! 





पैसे कमाते कमाते 
खुद कागज बन गए 
हम भी घर से दूर हो गए ..!!




કૃષ્ણ અહી થવાતું નથી પણ , 
જીંદગી ગોવર્ધન જેવી આપી દીધી ..!! 




मेरी तमाम उल्जाने सुलाज जाए जब 
तुम साथ में होते हो तो ..!! 





કાશ યાદો પણ મૃત્યુ સમાન હોત 
સમય થતા વિખેરાઈ તો જાત ..!! 




कुछ यादे उमर्केद की तरह होती है 
न जीने देती है न मरने देती है ..!! 





સુખી માણસનું જીવન 
અહી ઓછું હોય છે ..!! 




चल रही थी नाव दरिया में 
और फिर तुम मिले 
ठहर ही गई ..!! 

 


 ગુજરાતી ગઝલ 





ચાહ છે નજીકની પણ,  નજીક નથી 
પામવાની છે પણ ,  એ પોતાની નથી ..!! 





सोचते है गिरा दे रिश्तो के खंडर 
क्या फायदा किराया भी नहीं आता .!! 


हिंदी ग़ज़ल 








ए मुह्हबत हो शके तो ज़माने से छुपाया कर 
पर हमने जो बया किया तो कर ..!! 





અમુક સબંધોનું અંતર પળભરમાં તૂટી જાય છે 
ને અમુકનું જીવનભર તૂટતું નથી ..!! 




किस मुह से इल्जाम लगाए अपनी ऊपर 
खुद से कानो से ही अपनी बुराइया सुनी है ..!! 




એક સમય પછી ગમતી વસ્તુથી પણ 
નફરત થઇ જાય છે ..!! 




विशवास और भरोसे की सब बात करते है 
पर जिसका दिल टूटता है उसे ही पता होता है ..!! 





ગુમાવવાની તૈયારી પણ રાખજો 
જો કોઈ ગમી જાય તો ..!! 




जाओ तो जाओ 
यादो की पोटली ले कर जाओ 
संभाल कर रखी है ..!! 





લાગણીશીલ વ્યક્તિનું વ્યક્તિત્વ 
ઇનબિલ્ટ જેવું હોય છે 
એને ઇન્સ્ટોલ ના કરી શકાય ..!! 




ये अकेलापन तो देखो मेरा 
न दिन को सुकून है 
ना रात को नींद ..!! 




જેના વગર એક પળ પણ નહતું ચાલતુ 
આજે અડધી જીન્દાજી વીતી ગઈ ..!! 




किस मुकाम पे 
ले आई जिंदगी मुझे 
जहा सिर्फ मायूसी ही है ..!! 




चुभनेवाली हर चीज़ 
बुरी ही हो जरुरी नहीं ..!! 




ભીંજાયેલો હતો પ્રેમમાં ઝાપટાને સાથે લઇ બેઠો ,
લાગણી એની ભીંજાઈ એટલે , ચોમાસાને પત્ર લખી બેઠો ..!! 





મારી જ્યોત સામે એમને હવાની દેખરેખ રાખી ,
ફૂલ સામે એમને મારી , ઇઝ્હારની વાત રાખી ..!!







एक मौसम अँधेरे की भी होनी चाहिए 
देखना जो सिखा देता है ..!! 





સુંદર ચહેરો પળભર માટે આકર્ષિત કરે 
જયારે સુંદર સ્વભાવ આજીવન ..!!





इबादत कब आदत बनी 
पता ही नहीं चला तेरे इश्क में ..!! 





મળવાનો મને કોઈનો 
હરખ નથી કેમ કે 
મારી કોઈને પરખ નથી ..!! 




कुछ तो उसने भी खोया है 
मेरी तरह 
मेने चाँद और उसने परछाई ..!! 




શાશ્ર શોધવા નીકળ્યો 
ત્યાં વાંસળી મળી 

સબંધોની એક નવી 
દિશા મળી ..!! 




मर्द ओरत के जिस्म के कारण हारता है 
और ओरत प्रेम के लिए ..!! 




जिंदगी कभी भी ले सकती है करवट 
यु खुद को खोया न कर ..!! 





સમજણના સોય દોરાને આરપાર જવા દો 
ફાટેલી જીંદગી સંધાઈ જશે . .!! 





પળે પળે જીંદગી હંફાવ્યા કરે છે 
થાકવાનું નામ નથી 
અવિરત વિસરાતી જાય છે ..!! 





जिंदगी हर कदम पर जंग है 
यंहा कठिन महेनत के साथ 
शब्दों की तलवार भी चलानी पड़ती है ..!! 





इंसान टूटता ही नहीं हार जाता है 
कभी किस्मत से तो कभी अपनों से ..!! 




નયનની સાથે સાથે 
અવાજનો નશો પણ ચડિયાતો હતો 
એનામાં એવો તો જાદુ હતો ..!! 



કોઈની અંદર મીર કે કોઈની અંદર 
કાનો છુપાયેલો હોય છે 
પ્રેમ તો દરેકના અંદર જ 
કોઈ ખુણામાં છુપાયેલો હોય છે ..!! 




उसकी याद अभी भी 
मेरे जहन में ताज़ी है 
ये हकीतक ही 
मेरे ज़िंदा रहने की गवाही है ..!! 




અમે માર્ગમાં અચાનક શું મળ્યા 
ઉદાસ ચહેરા પર 
ખુશી છવાઈ ગઈ .!!




समुन्दर भी मतलबी निकला 
जान ले कर 
किनारे तक छोड़ देता है ..!! 




हद से ज्यादा प्यार भी 
मौत की वजह बनता है ..!! 




જોવા વાળાએ તો જોયું જ છે 
અમે સગલું સહન કરી બેઠા છીએ ..!! 




નજીવી માંગણી ક્યાં કોની સાથે કરાય છે 
કરીએ પછી 
અંતે તો છૂટી જાય છે ..!! 




कौन कहेता है की 
मुझे की नहीं चाहता 
मुसीबते हरदम साथ है मेरे ..!! 




ઈશારાઓ સમજવાની કળા કેળવી લો 
કેમ કે 
આંખોના સંવાદ પણ લાજવાબ હોય છે ..!! 




मिटटी के घरो में रहनेवालो की 
ओकात भले ही छोटी हो 
पर वो हरदम साथ खड़े रहते है ..!! 



અહંકારી વ્યક્તિમાં 
જ્ઞાન રોપી શકાતું નથી ..!! 




जीने का भी जी नहीं करता 
जब अपने खोखा दे जाए ..!!




સમજણની સોયથી પોતાની જાતને સીવ્યા કરું છું 
બીડાયેલા હોઠ છે મારા 
કાતર ફેરવી અંદરો અંદર હસ્યા કરું છું ..!! 





बांध कमरों में कैद जिंदगी को 
यहा बड़ा शहर कहते है ..!! 




પુણ્યને પરચુરણ સમાન 
માને છે લોકો 
એટલે દુખો વધતા જાય છે ..!! 





उड़ने दो अब मिटटी को भी 
हवा साथ निभाएगी 
अगर वो बेवफा निकली तो 
वापस जमीं पर ही आयेगी ..!! 






મળે સમય તો થોડું સબંધ પર પણ ધ્યાન આપજો
કેમ કે
સમય જતા વ્યક્તિ મળતો નથી ..!!






अजीब सा सवाल पूछ लिया आज उन्होंने 
मरते हो मुज पर तो 
जीते हो किस के लिए ..!! 




પીંજરું તોડતા પહેલા પાંખો કપાઈ ગઈ 
આમ જ કહાની મારી 
અધુરી છલકાઈ ગઈ ..!! 




जब भी गुप्तगु होती है खुद से 
एकबार तो तेरा भी नाम 
होठो पर आ ही जाता है ..!! 




નાનું અમથું ફૂલ છું હું 
ભલે મને આખો બાગ જાણતો હોય 
પણ દરેક મૌસમનું 
ઝાંકળનું બિંદુ પણ 
મને સારી રીતે ઓળખે છે ..!! 




जिंदगी हमारी सुलजी  हुई थी 
तेरे आने के बाद उलज गई ..!! 




रोज रोज मुलाक़ात होती नहीं उन्स 
ये मुह्हबत भी ख़त्म नहीं होती उनसे ..!! 




છાયડાની શોધમાં જીંદગી કાઢી નાખી 
સુખની અનુભૂતિ થઇ ત્યાં તો 
કમર ઝુકાવી નાખી ..!! 




ઓળંગી લીધા બધા પહાડ અને નદી 
એક બસ તારી યાદની 
દીવાલ જ નથી ઓળંગતી ..!! 




तेरी नजरो में गुनेगार ना बना मुझे 
की तेरे अलावा किसी और का अब 
होना नहीं चाहता ..!!



ગુજરાતી ગઝલ 




સમય જતા હદય પણ ટેવાતું જાય છે 
દુઃખ હોવા છતાં જીવન જીઆડી જાય છે . 

નથી કોઈ લોભ હવે અ દુનિયામાં 
મૃત્યુ પણ મારતા પહેલા જીવાડી જાય છે ..!!




दिखाई भले न दे तू 
शामिल जरुर होता है 
दूर ही सही हर पल करीब तू होता है ..!! 




મજબૂરી માણસને મજબુર કરી દે છે 
માગીને ખાવું કોને ગમેં ..!! 




પરીક્ષામાં પુછાયેલા અઘરા સવાલ જેવો છું હું 
સમજમાં નથી આવતો 
એટલે મને લોકો છોડી દે કે ..!! 




समेट लेते खुद को हालात के अनुसार 
हमें पता है हमें कब ज़ुकना है ..!! 





મૌનને વહાલું કહેવા ગયા તો 
બોલ ને ખોઈ બેઠા ..!!




वक्त सबकुछ सिखा देता है 
लोगो के साथ जीना भी 
लोको के बैगर जीना भी ..!! 




જે લોકો પોતાના હોય 
એમને સાચવવાના ના હોય ..!! 




गुनाह तो पता ही नहीं मुझे 
पर सजा जिंदगीभर की मिली ..!! 




जो लोग खो देते है फिर 
वही लोग ही खोजा करते है ..!! 





સમય અને શ્વાસ બંને 
કાચના વસં જેવા છે 
ગમે ત્યારે તૂટીને ખૂટી જાય ..!! 




તારી આંખોનું આમત્રણ હતું 
પ્રેમમાં પડવાનું આ એક જ કારણ હતું ..!! 




इन्तजार भी अजीब है 
ना दरवाजा बांध होता है 
ना आँखे बांध होती है ..!!




સ્મિત એ પ્રેમના પગથીયા છે 
જયારે લાગણી દિલનો દરવાજો ..!! 




एक तेरे टूटने से आकाश खाली नहीं हो जाता 
कहानी कुछ एसी है हमारी ..!! 




આજકાલના લોકો જીવનને જીવી લેવામાં નહિ પણ 
દેખાવડા જીવનને વધુ મહત્વ આપે છે ..!! 




में अपनी कमी बता कर तेरी इज्जत बचा लेता हु 
ना पूछ मेरी खबर आजकल तनहा रहेता हु ..! 






શોધશો તો પત્થર પણ પૂજાશે
બાકી કાંકરીનું તો કામ હોય છે ખુન્ચ્વાનું ..!!





अब पहेले जैसा दिल का वो हाल नहीं है तनहा हु अब तो 
खुद का कोई स्थान नहीं है ..!! 




તમારા મો પર સ્મિત ચહેરો રાખો 
કેમ કે રડવાથી કોઈને ફેર નહિ પડે ..!! 




रात गुमसुम सी है 
चाँद तनहा है 
जाम भरा हुआ 
पर कुछ होश नहीं ..!! 




તારા વગરના પહેલા વરસાદમાં 
હું ભીંજાઈ નહિ પણ 
બળી રહ્યો છું ..!!





हर रिस्तो का नाम हो जरुरी नहीं 
कुछ बेनाम रिश्ते 
जीने की वजह बन जाते है ..!! 




વળાંક ખોટા હોય ત્યાં થોભી જવું 
પછી એ રસ્તો હોય કે સબંધ ..!! 




प्यार में सब्र रखो 
सौदा नहीं ..!! 




शहर में बसने के बाद सुकून धुन्ध्ते है लोग 
पेड़ सारे काट दिए अब छाव धुन्ध्ते है लोग ..!! 




અમુક સુખનો અહેસાસ 
એટલા માટે નથી હોતો કેમ કે 
એ મફતમાં મળે છે ..!! 




ઘર એ કાનોમાત્ર વગરની એવી જગ્યા 
કે જ્યાં 
પહોચતા જ હાશકારો થાય ..!! 




लब्ज न तो आकार लेते है 
ना किताबे बोल पाती है 
मेरे दर्द इतने मजेदार है की 
शायरियो में बया होते है तो लोग वाह वाह करते है ..!! 




ગરીબી લડતી રહી ધોધમાર વરસાદથી 
અન અમીરો કહે વાહ શું અદ્ભુત દ્રશ્ય છે ..!!




जिंदगी धीरे धीरे कहानी हो रही है 
गुनेगार तो किसी के नहीं थे 
फिर भी सजा काट रहे है..!! 




સ્વભાવમાં કશું પરિવર્તન નથી આ તો 
તારા અભાવનું પરિણામ છે ..!! 




मुझे परवाह नहीं है आनेवाले कल की 
में खुद उम्मीद हु 
आनेवाले कल की ..!! 




બે ચાર આંસુ પાડી ઘડીભર શું રડ્યા 
આજે તો ચોમાસું બેસી ગયું ..!! 




गुजराती हुई उम्र भी पुरानी हो गई 
अब तो बारिश भी 
बैगानी हो गई ..!!




અંત અનહદ હોય છે અહમનું પણ પતન હોય છે 
કહેવાય જીન્દાજી મોજે દરિયા 
દરિયાઆ પણ મોજું પોતાનું હોય છે ..!!




सपने मेने अपनी मौत को देखा है 
हां मैंने तुम्ह दूर जाते हुए देखा है ..!!




જેની ભીતર ઠંડક હોય 
એને ઉનાળો શું સતાવે 
ભીંજવવાનું મન થાય ત્યારે 
ચોમાસું આંગણે આવે ..!!




प्यार सुनने में अछा लगता है
करने जाओ तो सदिया गुजर जाती है ..!! 




તુ મને તારામાં વાવી દે 
જો હું મહેકી જઈશ તો 
એ આપણું સરનામું હશે ..!! 




देर कर देता हु में 
उसे आवाज लगाब्नी हो 
फिर से बुलाना हो तब 
हमेशा देर कर देता हु ..!! 





ऐसी  गुजरी दिल पर गुजर जाने का जी करता है 
हम इसे तो कभी न थे 
अब गुनाह करने का जी करता है ..!! 




તારા વગરની સાંજ બહુ ઉદાસ લાગે છે 
રાત નજીક છે છતાં થાક લાગે છે ..!! 




સરખામણી કરશો તો ઉતરતા પણ નહિ આવડે 
ચડવું મહત્વનું નથી 
ઉતરવું મહત્વનું છે ..!! 




कुबूल कर लिया जिंदगी का हर तोहफा हस्ते हस्ते 
अब ख्वाबो को सजाने का काम छड दिया है ..!! 





વધી ગયા છે સંપર્કના સાધનો 
પણ નજીકમાં કી નથી ..!!




इयरफोन की डोर लम्बी हो रही है 
रिस्तो की आवाज 
इसी वजह से तो दब गई है ..!! 





सब्र की उंगली पकड़ के रखना 
क्योंकि यंहा पर हर कोई 
जल्दी उड़ नहीं शकता ..!! 




વ્યક્તિ જયારે જતું કરી કરીન 
હારી જાય છે ત્યારેતે સબંધ 




કશુક ભૂલ્યો લાગુ છું 
નહિ તો દુઃખ 
આભથી ઊંચું તો હોઈ ના શકે ..!! 




कोई तो होगा 
जो मेरा हाल पूछेगा 
पराई महेफिल में मेरा भी हाथ थामेगा ..!!




બે ચાર વાદળો 
શું ગરજ્યા ને શું વરસ્યા 
કોઈને જામ તો કોઈને નામ યાદ આવ્યા ..!! 




थोड़ा ही सही शक हो रहा है 
लगता है 
तुमको मुजसे 
इश्क हो रहा है ..!! 




માપીને પામવાની કોઈ જરૂર નથી 
શક્ય હોય તો ચાહી જુઓ ..!! 




दुखो की कोई रात नहीं होती 
खुशियों का कोई दिन नहीं होता 
दस्तूर है दुनिया का 
स्वार्थ बिना कोई अपना नहीं होता ..!! 




तेरी कर्जो की कस्ती में 
इतना डूबा हुआ हु की 
में चाहकर भी छुप नहीं शकता ..!! 




હદયને પણ બાળકની જેમ 
રુથ્વાનું મન થાય છે 
પણ ઉમરની મર્યાદા નડી જાય છે ..!! 





વાદળ પણ વરસીને હારીને ચાલ્યા ગયા 
જ્યારે હું ભીંજાયો જ નહિ ..!! 




सामने होने के बावजूद भी 
हम दोनों अनजान खड़े रहे 
इससे ज्यादा प्यार की परीक्षा क्या होगी ..!! 




શબ્દોના ખોટા ધમપછાડા નહિ કરું 
મૌન હોય ત્યાં 
પડધા નહિ સંભળાય ..!! 




चाहनेवाले तो हर मोड़ पर मिल जायेंगे 
बस निभानेवाली की कमी है ..!! 




આંસુ નહિ પણ 
પરસેવો પાડવાથી પરિણામ મળે છે ..!!




कुछ लिखते लिखते आंसू निकल आये तो 
समज लेना 
प्यार की गहराई में हो ..!! 




દરિયો છોડી રણમાં પગ મુક્યો 
મ પોતે જ એક ચળકતો કાચ શોધ્યો ..!! 




तेरे होते हुए भी 
तन्हाई में जी रहे है 
गुनाह तो नहीं 
पर ज़हर का प्याला पी रहे है ..!! 




दास्ताँ क्या सुनाई मौसम को आकाश भी रतो पडा ..!! 




કેટલાય દિવસથી બાંધી રાખી હતી યાદોને ભીતર 
મૌસમ તો બદલાયો પણ ,
પલળી નાં શકાયું ..!! 




કાગળ હંમેશા રદાવવાનું જ કામ કરે છે 
પછી એ પ્રેમ પત્ર જ કેમ ના હોય ..!! 




शीशा टुटा न हो तो 
देखना पसंद करते है 
टूटा हो तो 
उससे बचने का प्रयास करते है 
कमाल के है लोग .....




साँसों का हिसाब नहीं होता और 
प्यार नापा नहीं जता 
बुद्धू ...




તારીખ , વાર કશું યાદ નથી 
એ ગમતી હતી 
એટલું યાદ છે ..!! 




કોઈ વરસતા વરસાદે ભીંજાય છે 
કોઈ ભર ઉનાળે ભીંજાય છે 
ગરીબ બારેમાસ ગરીબીમાં જ ભીંજાય છે ..!! 






પહેલા વરસાદનો કાંટો જોરદાર વાગ્યો
પાટો બાંધવા ગયો ત્યાં ઘા અંદરનો લાગ્યો ..!!





કૃષ્ણે કહો 
ફરી એકવાર ગીતા સંભળાવે 
લડવું મારે પણ છે અંગત સામે ..!! 




પ્રેમ એક ઢાળ છે 
અને ઉપરથી આ 
એનું નદી જેટલું સ્મરણ 
શું થાય પછી નાવ ડૂબી જ જાય ને ..!! 




માણસ સિવાય બધું અહીં જેવું હોય તેવું દેખાય છે ..!! 




નીકળ્યા ના હોય તો રહેવા દેજો 
ભીંજાશો નહિ 
ખાલી ખોટા વિસરાયેલા 
સ્મરણો તાજા થઇ જશે ..!! 





માંગવું તો ધનુબધુ છે મારે 
તુ આપે તો માંગી લઈશ 
તને તારાથી ..!! 




સુખી થવું હોય તો દુઃખ સાથે દોસ્તી કરવી જ પડશે ..!! 




આખો બગીચો ભૂલી આવ્યો છું 
એક માત્ર ...
ગુલાબનું ફૂલ પામવા માટે ..!! 




અજીબ રચના છે પ્રેમની પણ 
ઝેર મીરાં પીવે તોયે 
દિલની રાની રાધા જ ..!! 




કાતિલ અને કાતીબમાં એટલો ફર્ક છે 
એક હથિયાર થી વાર કરે છે 
બીજો શબ્દોથી ..!! 




લાગણીની આશા એમની નજીક લઇ ગઈ 
અમે પાસે શું બેઠા દુર થઇ ગઈ ..!! 





પગ નહિ પણ દિલ છુઈ જાય 
એ જ સાચો શિષ્ય ..!! 




ગરીબ સ્વાદને શું ઓળખે ...
જ્યાં ભૂખ હોય 
ત્યાં સ્વાદ ના પરખાય ..!! 




કિંમત પૈસાની નહિ 
વિશ્વાસની કરી જુઓ 
સાથ મળશે , મજુર નહિ ..!! 




વરસવાનું બંધ કર્યું 
જ્યારથી પાંપણ ભીંજાવા લાગી ..!! 




પાચનશક્તિ ચકાસીને વાનગી ખાવી 
પછી ઓકતા વાર નથી લાગતી ..!! 




શાંતિ ત્યારે જ મળે છે જ્યારે 
સુકો રોટલો પણ સાચી રીતથી કમાયેલો હોય ..!! 




ઝખમ લાગ્યા શરીરમાં 
કુદરતનો કોઈ ભાગ છે 
નાં પૂછો મારી મરજી 
દગામાં એનો હાથ છે ..!! 




હાથ હોવાથી પણ ક્યાં કશું પકડાય છે 
માર્ટી તો અમસ્થી જ વેચાય છે ..!! 




લાગે છે લાગણીઓ ખોટી જગ્યાએ વેડફાય છે 
થાય છે કે સંકેલી લઉં ..!! 




યાદોના પાનાથી ભરેલી છે જીંદગી 
આમ વરસાદના બે ઝાપટાથી 
થોડી ભીંજાઈ જશે ..!! 




ધુમ્મસના કાગળ પર લખેલું એ જ લોકો વાંચી શકે 
જેમને ભીનાશની ભાષા આવડતી હોય ..!! 




દીકરીને જમાઈ લઇ ગયા 
દીકરાને વહુ લઇ ગઈ 
અંતે તો 
આપણે બે રહ્યા ..!! 



થોડો સમય કોઈની રાહ જોવી જોઈએ 
પણ જ્યારે એ જ વ્યક્તિ તમને ભુલાવી દે ત્યારે 
સબંધને અલવિદા કહેવું જ પડે ..!! 





ગૂંચળું નથી છતાય જીવનમાં વર્તાય છે 
કેવી છે આ ડોર 
કપાય ત્યારે પટકાય છે ..!! 




માણસ સાચો છે કે ખરો 
એ મૃત્યુ પછી સમજાય છે લોકોને ..!! 




વિશ્વાસ ગમે તેટલું વજન ઉઠાવવાની તાકાત ધરાવે છે 
જેવા તેવા લોકોનું કામ નથી ..!! 




આજે પણ દરવાજા બંધ લાગે છે 
નક્કી કોઈની મનમાની લાગે છે ..!! 





खामोश आँखे किसी से बाते करना सिख जाए 
तब समज लो 
मुह्हबत की शुरुआत हो चुकी है ..!१ 




મૌનની પરિભાષા સમજાય તો જ સાચી તુ 
બાકી મારી દરેક રચના તારા નામ ઉપર છે ..!! 




જીવનમાં અમુક સબંધો એવા પણ હોય છે 
જે મજબુરીમાં ચલાવવા પડે છે ..!! 




જે પહેલા રંગ હતો 
આજે દાઢ તરીકે ઓળખાય છે ..!! 




સાવ નજીકનું હોવા છતાં સ્પર્શ ના થઇ શક્યો 
એવું તો શું નદી ગયું કશું સમજાયું નહિ ..!!




ખીલેલા ફૂલો અને સબંધો જ 
વધારે તૂટે છે ..!! 




સમજાશે ઘણું બધું 
પણ એ સમય તમારો ની હોય ..!! 




કાયદા ને વાયદાને કોઈને કશી પડી નથી 
પડી છે તો ફાયદાની ..!! 




હદયની પીડા , વેદના , લાચારી ને 
ઉપરથી વરસાદની ધોધ્મારી ..!! 




મોરના ઈંડા તો નાનું બાળક પણ ચીતરે 
સંસ્કાર ચીતરી બતાવો ..!! 




નાં પાડતા નાં આવડે તો શીખી લેજો સાહેબ
દુનિયા શરમ વગરની છે ..!! 




દશા તો આજે ખરાબ છે 
કાલે સારી પણ થઇ જશે 
એના માટે હું ઈશ્વરને નાં બદલી શકું ..!! 




કોઈ શબ્દ નથી મારી પાસે બોલવા માટે 
છતાય  તુ સમજે મૌન 
એનું જ મને અભિમાન છે ..! 




પ્રેમપત્રની અસર નાં થાય તો 
બીલીપત્ર  પર ધ્યાન આપજો ..!! 




ડર અંધારથી નહિ પણ 
અંધારામાં રાખતા લોકોથી લાગે છે ..!! 




કિંમત તો મૌનની વર્તાય વર્તાય છે 
શબ્દોનું શું છે 
સમય જોઈ એ પણ ફરી જાય છે .!! 




तुम किसी और से बात करो 
तो  बात ,,

और हम बात करे तो शक ..!! 




નજીક હોવા છતાં પણ 
નજીક નથી 
હવે પંખીઓ ને પણ પ્રેમમાં રસ નથી ..!! 




શું કામનું એ જીવન 
જેમાં અંતિમ વેળાએ 
તારી હાજરી નાં હોય ..!! 





इन्तजार कर लिया करो 
पर सबर नहीं ..!! 




સબંધોમાં વહેચાઈ ગયો છું હું 
અને ફરિયાદમાં 
બસ બહાના જ મળ્યા ..!! 




વરસાદે રેતીને પૂછ્યું ભીંજાવું ગમે કે ચમકવું ? 
ત્યારે રેતી કહે ભીન્જવ્વવું 
પ્રેમ થોડો પૂછીને થાય ..!! 




મળે તો માણી લેવામાં મજા છે 
બાકી જાય તો જાગી જવું 
કેમ કે અધૂરું કાર્ય જ સફળતાનું રહસ્ય છે ..!! 




જીવી જવાયું જીવન 
જ્યારે એકલતાએ સાથ આપ્યો 
બાકી મીણબત્તી જેવું થઇ ગયું હતું જીવન , 
એકલવાયું ..!! 




ઓચિંતું મળે કોઈ મૃત્યમ 
એ કહે કેમ છે 
હું કહું કુદરતની રહેમ છે ..!! 




એકલતાની ઔષધી શોધાય તો 
ઠીક છે નહિ તો મૌન જેવી કોઈ મલમ નથી ..!! 




વધુ પડતી સમજદારી 
દુઃખ આપે છે સુખ નહિ ..!! 




વાત શ્રદ્ધાની છે 
બાકી મળતા તો ભગવાન પણ નથી ..!! 




દુઃખના દસાવેજ ના હોય 
હા , હસ્તાક્ષર કરી અપૂ 
જો તને વાંચતા આવડે તો ..!! 




इश्क मेरा बेवजह सा था 
फिर भी आज तुजे सोचता हु तो 
एक सुकून सा लगता है ..!! 




शिव को सावन पसंद है 
और मुझे तुम ..!! 




ઊંચાઈએ પહોચ્યા બાદ 
સ્વભાવમાં બદલાવ ના લાવતા ..!




શંકાઓની ભ્રમણાઓ છોડો 
કેમ કે વહેમ કરતા ,
વાસ્તવિકતા ભયાનક હોય છે ..!! 




નાં સમજાય તો કાઈ વાંધો નહિ 
પણ , 
 કોઈને ખોટા સાબિત ના કરો ..!! 




રાખડી એટલે 
કાળને પણ પણ થોભી રાખનાર હથિયાર ..!! 




પ્રેમ બે હિસાબ કર્યો હોય ત્યારે 
પ્રેમ માં હિસાબ ના કરવાનો હોય ..!! 




નશીબવાળા હોય છે  લોકો 
જમણી પાસે અમાવાસના દિવસે પણ 
ચાંદ પાસે હોય છે ..!! 





અડક્યા વિના હદય મારું રંગાઈ ગયું 
તારી નજર શું મળી 
મન મારું ખોવાઈ ગયું ..!! 




જેટલું વધારે સાચવશો 
એટલું વધારે છૂટી જશે ..!! 




જેટલા ઓછા લોકોનજીક હશે 
એટલા સુખી વધારે રહેશો ..!!




સરળ હતો એ રસ્તો થઇ ગયો 
હતો પહેલા હું અંગત 
આજે અમસ્તો થઇ ગયો ..!! 




મને મારામાં ચકચૂર રાખ્યો છે 
શું કહું હવે હું 
મને મજબુર રાખ્યો છે ..!! 




નશીબ જેના જેટલા ઊંચા 
કસોટી એટલી જબરજસ્ત ..!!




કહેવાનું મન થાય છે તો બોલને 
વાત કાઈ મોધી નહિ ..!! 




બારી બદલવાથી દ્રશ્ય ના બદલાય 
તેમ જ 
દિશા બદલવાથી વિચાર ના બદલાય ..!! 





આદત કોઈ પણ હોય 
વધારે પડતી સારી નહિ ..!! 


ગુજરાતી શાયરી 
Gujarati Shayri 




અણસમજુ લાગે છે તુ 

સાવ નજીક કેમ આવે છે તુ 

તને ડાયરીમાં લખવા માંગુ છું 
જ્યારે વાર્તા બનીને આવે છે તુ ..!! 




રુકમણીને પણ દુઃખ થતું હશે 
જ્યારે કાનો એની સામે 
રાધાને યાદ કરતો હશે ..!! 




મારા પ્રેમનો મતલબ એટલે તુ ..!!! 




ઉમર સાથે વિચારને 
કશું લેવા દેવા નથી 
માટે સાહસ એકબંધ રાખો ..!! 




લોકો લબર સુધી આવશે 
કબરમાં નહિ ..!! 




અધરી રચના છે પ્રેમની પણ 
સમજાવી શકાતી નથી ..!! 




સત્ય તો હમેશા 
એક લીટીનું જ હોય છે ..!! 




સત્ય જેને કહી દઈએ 
એ પોતાનું રહેતું નથી 


कृष्ण कविता
 

कान्हा तेरी मुस्कान पर में बलिहारी जाऊ

तू जब जब मुरली बाजाये में दोडी आऊ |

 

तू माखनचोर है सबको कहेती फिरू ,

तू पानी मटकी फोड़े जशोदा को बोलने आऊ |

 

तेरी लीला अदभुत होती है अनोखी होती है ,

तू कोई असुर मारे मूर्छित में हो जाऊ |

 

कहने को तू देवकी नंदलाल का दुराला है ,

मथुरा जाने की सोच में आंसू बहाऊ |

 

कान्हा तेरी मुस्कान पर में बलिहारी जाऊ

तू जब जब मुरली बाजाये में दोडी आऊ |

 

મૃત્યમ 

मृत्यम 

Mrutyam 



तनाव कविता
 

तनाव के भी दो पहेलु होते है

हारे तो ठीक जीते तो मंजिल चूम लेते है |

 

सजाया हुआ जीवन आखिर किस काम का ,

अगर रणभूमि में युद्ध जीते मिटटी चूम लेते है |

 

माना सकारात्मक सोच जरुरी है जीवन में ,

पर एक बुरा किस्सा हो जाये सोच बदल देते है |

 

आगे बढ़ने के लिए कर्म क्षेत्र जरुरी है मृत्यम ,

अस्तित्व बनाए रखने के हारी बाजी पलट देते है |

 

 મૃત્યમ 

मृत्यम 

Mrutyam 



फुल पर कविता

 

डाली से टूट जाऊ फिर भी शोक नहीं मनाता हु ,

फुल हु मै सुगंध फैलाता हु |

 

सुबह सवेरे मंदिर में जाता हु

प्रभू के चरणों में शीश जुकाता हु |

फुल हु मै सुगंध फैलाता हु |

 

बड़े छोटे का भेदभाव नहीं रखता ,

प्यार से बुलाये चला आता हु |

फुल हु मै सुगंध फैलाता हु |

 

मंदिर में प्रभु का हार ,

मस्जिद में चादर बन जाता हु |

फुल हु मै सुगंध फैलाता हु |

 

भले ही मेरा आयुष्य कम हो मृत्यम ,

सब के दिल में प्यार जताता हु |

फुल हु मै सुगंध फैलाता हु | 

 

 

 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ