પ્રેમ શાયરી ગુજરાતી | Love shayri in Gujarati | ગુજરાતી શાયરી લખેલી | ગુજરાતી પ્રેમની શાયરી 2 line | ગુજરાતી શાયરી લખેલી sms love | લવ શાયરી | ગમ શાયરી | ગુજરાતી | ગુજરાતી શાયરી દિલ | બેસ્ટ ગુજરાતી શાયરી | શાયરી gujarati
સ્મિત એ પ્રેમના પગથિયાં છેજ્યારે લાગણી દિલનો દરવાજો ..!!
વાત અધૂરી પૂરી કરીએચાલ ફરી પ્રેમમાં પડીએ !!
તારી આંખોનું આમંત્રણ હતુંપ્રેમમાં પડવાનું આ એક જકારણ હતું !!
અહી બધા બેરોજગાર છેપ્રેમ પણ અહીરોકડ વ્યવહાર છે !!
તારા વગરના પહેલા વરસાદમાંહું ભીંજાઈ નઈ પણબળી રહ્યો છું ..!!
એક તુંજે હા કે ના માં અટવાયેલી છેઆગનું તો આજે પણ તારી પ્રતીક્ષામાં છે ..!!
કોરા કાગળમાં પ્રેમ શબ્દ શું લખ્યોજીંદગી આખી લખાઈ ગઈ ..!!
ગુલાબ બધા બેફામ બન્યા છેએક તારા રુઠવાના કારણે ..!!
વાસના નજીક ખેચે છેપ્રેમ પ્રતીક્ષા કરાવે છે ..!!
સબંધ લાંબો ચાલ્યો હોય તોઅબોલામાં પણ બોલાપણું થાય . .!!
ન
થી રહ્યો કોઈ કરાર એકરાર કરી લે નેદર્દ ઘણું છે દિલમાં માથે હાથ મૂકી ભાર ઉતારી દે ને ..!!
ક્યારેક વહાલથી વીંટળાઈ તો જોલાગણીઓ આમ જ ભીંજાઈ જશે ..!!
તૂટેલું પાન રંગ બદલેઅ તો તૂટેલું દિલકેમ ના બદલાય ..!!
પ્રેમ પણ અજીબ છેએક ભાવમાં ઘણા બધા ભવની અનુભૂતિ કરાવી જાય છે ..!!
એક સાથ એવો જેમાંસમજણનું વાવેતર હોયના કે રૂપના ભારણનું ..!!
જે પોતાનું નથીએને સાચવતા સાચવતાપાયમાલ ના થઇ જતા ..!!
તું અઢી અક્ષરમાં બાંધી રાખ મનેજીવન બની તુજમાં સમાવાની ધેલછા છે ..!!
ઠોકર વાગે તારો હાથ શોધું છુંમાર્ગમાં એક તારો સાથ શોધું છું ..!!
અંતિમ સફરમાં જ સાથ કોઈનો નથી હોતોઝાંખીયે તેવો હાથ નથી હોતો ..!!
ના રોકો મને નજરાણું અધૂરું રહી જાય છેએ મીઠું શું સ્મિત કરેહદય ધબકાર ભૂલતું જાય છે ..!!
હદ વટાવી રહી છે લાગણીઓ પ્રેમનીનફરતમાં પણ પ્રેમ એકબંધ છે ..!!
પહોચ્યો છું ભીતર બહાર કેમ નીકળવુંશ્વાસ બરાબર ગોઠવાયા છેહવે છુટા કેમના કરું ..!!
એવો તો શું જાદુ છે તારામાંતને યાદ કરું ને થાક બધો ઉતરી જાય ..!!
કાશ આડો પણ મૃત્યુ સમાન હોતસમય જતા વિખેરાઈ તો જાત ..!!
ચાહ છે નજીકની પણ નજીક નથીપામવાની છે પણ એ પોતાની નથી ..!!
એક સમય પછી ગમતી વસ્તુથી પણનફરત થઇ જાય છે ..!!
ગુમાવવાની તૈયારી પણ રાખજોજો કોઈ ગમી જાય તો ..!!
જેના વગર એક પળ પણ નહતું ચાલતુંઆજે અડધી જીંદગી વીતી ગઈ ..!!
નયનની સાથે સાથેઅવાજનો નશો પણ કાધીયાતો હતોએનામાં એવો તો જાદુ છે ..!!
કોઈની અંદર મીરાં કે કોઈની અંદર કાનોછુપાયેલો હોય છેપ્રેમ તો દરેકના અંદરખૂણામાં દબાયેલો હોય છે ..!!
અમે માર્ગમાં અચાનક શું મળ્યાઉદાસ ચહેરા પર ખુશી છવાઈ ગઈ ..!!
ઇચ્છાઓ સમજવાની કળા કેળવી લેજો કેમ કે
આંખોના સંવાદ પણ લાજવાબ હોય છે ..!!
ઓળંગી લીધા બધા પહાડ અને નદીએક બસ તારી યાદની દીવાલ જ નથી ઓળંગાતી ..!!
સ્મિત એ પ્રેમના પગથીયા છેજ્યારે લાગણી દિલનો દરવાજો ..!!
તાંરા વગરના પહેલા વરસાદમાંહું ભીંજાઈ નહી પણ બળી રહ્યો છું ..!!
સ્વભાવમાં કશું પરિવર્તન નથીઆતો તારા આભાવનું પરિણામ છે ..!!
બે ચાર આંસુ પાડી ધડીભર શું રડ્યાઆજે તો ચોમાસું બેસી ગયું ..!!
જેની ભીતર ઠંડક હોય એને ઉનાળો શું સતાવેભીંજાવાનું મન થાય ત્યારેચોમાસું જ આગણે આવે ..!!
તુ મને તારામાં વાવી દેજો હું મહેકી જઈશ તોએ આપણું સરનામું હશે ..!!
તારા વગરની સાંજ બહુ ઉદાસ લાગે છેરાત નજીક છે છતાં થાક બહુ લાગે છે ..!!
બે ચાર વાદળો શું ગરજ્યા ને શું વરસ્યાકોઈને જામ તો કોઈને નામ યાદ આવ્યા ..!!
વાદળ પણ વરસીને હારીને ચાલ્યા ગયાજ્યારે હું ભીંજાયો જ નહિ ..!!
જો તમને આ પ્રેમ શાયરી પસંદ આવી હોય તમારા પ્રિય વ્યક્તિઓને જરૂરથી શેર કરજો .
આભાર
" મૃત્યમ "
0 ટિપ્પણીઓ