માણસાઈ હજી પણ જીવિત છે | ગુજરાતી પ્રેરક વાર્તા | Humanity is still alive in Gujarati | Gujarati Motivational Story | Gujarati motivational story pdf | moral stories in Gujarati pdf | Gujarati motivational story with moral | prenatal story in Gujarati | motivational Gujarati blog | Gujarati story | motivational speech in Gujarati pdf
એક કિરણ નામનો
વ્યક્તિ હતો . એ મુંબઈ રહેતો હતો . એને કોઈ સારી જગ્યાએ પહોચવાનું હતું . ગાડી કાલ
રાતની બંધ થઇ ગઈ એટલે એને કોઈ કેફે બુક
કરાવી . સવારે જો ગાડી ગેરેજમાં મુકવા જાય તો મોડું થઇ જાય માટે તેને કેફે બુક કરાવી પડી .
જે સમયે ગાડી
બોલાવી હતી તે જ સમયે ગાડી આવી પણ ગઈ . જ્યારે તે ગાડીમાંથી બહાર નીકળ્યો ત્યારે
તેનો ફોન ત્યાં જ ભૂલી ગયો . ગાડી તો મુકીને જતી રહી . કિરણ ત્યાં પાછો આવ્યો તો
જોયું ગાડી તો ત્યાં નહતી , ખુબ પરેશાન થઇ ગયો . હવે કરે શું . ગુસ્સામાં ને
ગુસ્સામાં પેલા ગાડીવાળાને ઘણી ગાળો બોલી નાખી . ઉપરથી એ દિવસે હતો શનિવાર એટલે
એને લાગ્યું આ દર વખતે મને શનિવાર ભારે પડી જાય છે . આટલો મોધો ફોન હજુ તો હું ગયા
અઠવાડિયે જ લાવ્યું છું અને આજે તો ચોરાઈ ગયો . હવે મારો ફોન ગયો સમજો . બધા કેફ ડ્રાઈવર આવા જ હોય , ચોર ! હવે હું જ્યાં
જવાનું છે ત્યાં કેવી રીતે ફોન કરું હું નઈ આવી શકું . શનિવારનો દિવસ ભારે હોવાથી
પાછો ઘરે જાય છે ત્યાં જોવે છે પેલો કેફે વાળો ભાઈ ત્યાં ઉભો હતો . અને રાહ જોઈ
રહ્યો હતો .
જ્યારે પેલો ગાડીવાળો
ભાઈ કિરણને સામે ચાલીને ફોન આપવા આવ્યો ત્યારે એને તો વિશ્વાસ જ ના થયો , કે હજુ
પણ આ જમાનામાં માણસાઈ જીવિત છે . અને પેલો ભાઈ કહેવા લાગ્યો હું અહી અડધા કલાકથી
ઉભો છું . અહી આવ્યો તો ઘરને તાળું હતું . ફોનમાં પાસવર્ડ હતો નહિ હું જ એમાંથી
કોઈને ફોન કરી તમારી જોડે મોકાવી દેત . અથવા તો કોઈનો આમાં ફોન આવ્યો હોત તો એમને
કહી ફોન તમારી જોડે મોકલાવોત . પણ સર તમે પણ ફોન એમાં ના કર્યો નહિ તો આટલી બધી
વાર મારે ઉભું રેવું જ ના પડત .
પછી એ ફેફ ડ્રાઈવર
જ પાછો જ્યાં જવું હતું ત્યાં પાછો મુકી આવ્યો .
થોડા દિવસ પછી કોરોના
આવ્યો . બધી જગ્યાએ લોકડાઉન થઇ ગયું . પેલો ગાડીવાળો ઘંધો બંધ હોવાના કારણે પોતાના
ગામડે જતો રહ્યો . ઘંધો બંધ માટે ઘર ચલાવવા પૈસા ક્યાંથી લાવે . માટે એને સૌ કોઈને
ફોન કર્યા , પણ કોઈએ તેની મદદ ના કરી આવા સમયે .
એક દિવસ અચાનક ફોન
આવ્યો ભાઈ તમારો બેંક એકાઉન્ટ નંબર મોકલી આપો હું પૈસા મોકલાવી આપું .
ત્યારે પેલો ભાઈ
કહે ...
હા પણ તમે કોણ
બોલો છો , શું તમે મને ઓળખો છો .
કિરણ : તમે બેંક
એકાઉન્ટ નંબર મોકલો પહેલા પછી નિરાતે કહીશ બધું .
જેવું બેંક
એકાઉન્ટ નંબર સેન્ડ કર્યો એની થોડી જ મીનીટોમાં તો પૈસા એકાઉન્ટમાં આવી ગયા .
એ કેફ ડ્રાઈવરને
કોઈ ચમત્કાર જેવું લાગ્યું . એની જોડે બીજો કોઈ રસ્તો નહતો . ધંધો બંધ હતો . કરે
તો કરે શું . એને બસ ભગવાનને સાચા દિલથી મદદ માગી અને કોઈ એના રૂપમાં આવી મદદ કરી .
એ સમયે સાચે જ એવું લાગ્યું કે ભગવાને મદદ કરી . જેમ કે જેને એ ઓળખતો હતો એ બધાને
ફોન કરીને આજીજી કરી પણ કોઈ મદદે આવ્યું નહિ .
પછી એ ભાઈ જોડેનિરાતે વાત થઇ , ઓળખાણ કરાવી કે હું એ જ છું જે ખોવાયેલો ફોન આપવા મારા ઘરે આવેલા ,કિરણ .
બોધ : સારું કર્મ
કરનારનું હંમેશા સારું જ થાય છે અને ખરાબ કર્મ કરનારનું ખરાબ .
પરિસ્થિતિ જે કોઈ
પણ હોય સારું કામ કરવાનું કોઈ દિવસ ના છોડવું . કેમ કે ભવિષ્યમાં તેનું ફળ હંમેશા
મીઠું જ હોય છે .
0 ટિપ્પણીઓ