ગુજરાતી ગઝલ | Gujarati Gazal 2023 | Gujarati gazal pdf | Gujarati gazal text | 2 line Gujarati gazal | famous Gujarati gazal | Gujarati gazal lyrics for love | Gujarati gazal beam | Gujarati gazal Shayari | Manohar udhas Gujarati gazal lyrics
સમય જતાં હદય પણ ટેવાતું જાય છેદુઃખ હોવા છતાં જીવન જીવાડી જાય છેનથી કોઈ લોભ હવે આ દુનિયામાંમૃત્યુ પણ મરતા પહેલા જીવાડી જાય છે ..!!
વ્વાલ્ખું મારતું મન , શાંતિ કેમ થઇ ગઈ ,કોઈ રિસાયું વાત મનમાં જ રહી ગઈ .આંખ ખોલી જમીન બાકી રહી ગઈ ,એ જ જમીને સમાધી જ થઇ ગઈ ..!!
વાયરો જ્યાં પ્રતિકુળ હોયત્યાં લહેરાવવામાં શું ભૂલ હોય .!!ફળ ફૂલ પડી જાય તે ડાળેકુંપળો કરમાઈ જાય છે ..!!
માન્યું તારાથી જુદો છુંભિન્નતાનું નામ નહિ આપુ ,ખૂંચ્યા હશે શબ્દો મારાતીષ્ણ કલમનું નામ નહિ આપું ..!!
અથાગ મહેનત કરીને થાકી ગયો છું
તરવૈયો છું તરીને પણ ડૂબી રહ્યો છું ,
જીવન જીવી એક દિ , ખરી જ જવાનું ,
ટાપુ છું રોજ , કેમ આજે ઠરી રહ્યો છું ..!!
કાળજું કોતરીને તુજને વારનું છું ,વહેતા લોહીથી ગઝલ લખું છું ,શબ્દોની ગોઠવણ એમ જ નથી બનતી ,ખુદને બસ તુજને ઝંખ્યા કરું છું ,શું છે જીવન " મૃત્યમ " સમજવું છે ,એક બસ તારું રતન કર્યા કરું છું ..!!
_____________________________________________________
દુઃખોમાં સબર રાખી બેઠો છું ,હાસ્ય વેરાશે રાહ જોઈ બેઠો છું ,પ્રસંગો માં શું ઉદાસ ઉદાસ રહી બેઠો ,પોતાની વ્યથા લઇ બેઠો છું ..!!
જે ધાર્યું એ માણી લીધું
પારખ્યા વગર લાંધી લીધું ,
શું ભૂલ કે તડપાવો છો ,
તમે તો હદયને જાણી લીધું ..!!
વહેતા ઝરણાની જેમ વહે છેપોતાની મસ્તીમાં વહે છે એશું છે એને પોતે પણ નથી ખબર ,પણ સ્વચ્છ મન સાથે લોકો સાથે ભળે છે એ ..!!
___________________________________________________
અમે પણ પ્રેવ્મ થાકી હૈયું સજાવ્યું હતુંપ્રતીક્ષાને પારણે સજાવ્યું હતું ,બે પાંખો હતી આકાશે ઉડવું હતું ,તે જ ભૂમિએ ઘર સજાવ્યું હતું ..!!
મોત પહેલામુલાકાત લેવી છે .સઘળું ભૂલ્યા નોધ લેવી છેકસર રાખી નથી લાગણીઓનીપ્રિયજન પાસે મીઠી મુસ્કાન લેવી છે ..!!
ભીંજાયેલો હતો પ્રેમમાંઝાપટાને સાથે લઇ બેઠોલાગણી એની પણ ભીંજાઈ એટલેચોમાસાને પત્ર લખી બેઠો ..!!
મારી જ્યોત સામે એમને હવાની દેખરેખ રાખીફૂલ સામે મારી એમને ઇઝહારની વાત રાખી ..!!
સમજણની સોયથી પોતાની જાતને સીવ્યા કરું છું ,બીડાયેલા હોઠ છે માટે કાતર ફેરવીઅંદર ને અંદરને હસ્યા કરું છું ..!!
નાનું અમથું ફૂલ છું હુંભલે મને આખો બાગ ના જાણતો હોયપણ દરેક મૌસમનું ઝાંકળનું બિંદુમને સારી રીતે ઓળખે છે ..!!
સમય જતા હદય પણ ટેવાતું જાય છે ,દુઃખ હોવા છતાં જીવન જીવાડી જાય છે .નથી કોઈ લોભ આ દુનિયામાંમૃત્યુ પણ મરતા મરતા જીવાડી જાય છે ..!!
તારી આંખોનું આમત્રણ હતુંપ્રેમમાં પડવાનું આ એક જ કારણ હતું ..!!
કેમ છો દોસ્તો ....
જો મારી ગઝલ તમને ગમી હોય તો તમારા પ્રિય લોકોને જરૂરથી શેર કરશો .
આભાર
" મૃત્યમ "
0 ટિપ્પણીઓ