જીવન શાયરી | Life shayri in Gujarati Photo & Text | ગુજરાતી ગઝલ | Gujarati Gazal
Attitude Shayari Gujarati | Shayari Gujarati text | love Shayari Gujarati | Gujarati Shayari bewafa | ગુજરાતી વટ શાયરી | ગુજરાતી શાયરી લખેલી SMS | જીવન શાયરી | Life shayri in Gujarati in photo | સારી શાયરી | ગુજરાતી ગઝલ | Gujarati Gazal
ઉલેચ્યું ઘણું કોઈ અર્થ ના નીકળ્યો ખાલીપણાનો કોઈ અણસાર ના નીકળ્યો !! મૃત્યમ
સમજણ હશે તો ઘ પણ ભરાઈ જશે અંધકારના વાદળ અમસ્તા જ નથી ધેરાતા પાપ પુણ્યની કોઈ જૂની કહાની હશે !! " મૃત્યમ "
એકલતાનો અનુભવ ત્યારે જ થાય છે જયારે એકલા રહેવાનો વારો આવતો હોય છે !! " મૃત્યમ "
સૌથી વધારે જો કોઈ એકલતાનો અનુભવ કરાવે જો કોઈ એકલતાનો અનુભવ કરાવે એ પોતાના લોકો !! " મૃત્યમ "
જીવાય ત્યાં સુધી જીવી લો અંતે દેહ પણ તાપણું છે !! " મૃત્યમ "
ગુજરાતી ગઝલ | Gujarati Gazal
આબરુની નીલામી માંથી ખુદને બચાવી લોહોય સ્નેહ તો બીજા પર લુંટાવી દોજગ સઘળું મિથ્યા છે સમજ મૃત્યમપડછાયા સાથે પણ પળ વિતાવી લો !! " મૃત્યમ "
એક દિવસ છે જેટલો લુંટાય એટલો લુંટી લે બધું પામ્યા પછી પણ કશું નહિ મળે !! " મૃત્યમ "
ગુજરાતી ગઝલ | Gujarati Gazal
જમાનો કેવો આગળ થયો છે સુધારાના નામે પાછળ થયો છેજીવતા હતા ત્યારે કિંમત ના કરીમરણ પથારીએ કેવો વિસામો ઠર્યો છે !! " મૃત્યમ "
બદલી કિસ્મત તો એકલા રહી ગયા છબી શું છાપી અમારી પર ડાળ પરના પુપ્સ્પો ખર્યા !! " મૃત્યમ "
ગુજરાતી ગઝલ | Gujarati Gazal
પ્રેમ છે તારાથી નકારી ના શકુંઅપૂર્ણ છું આવકારી ના શકુંહદયમાં તુજને સ્થાન આપી દીધુંવસ્યા બાદ હવે નીકાળી ના શકું" મૃત્યમ "
મૃત છું છતાં જીવિત હોવાનો અહેસાસ લઈને ફરું છુંખબર નથી હું કોણ છતાં પણ પૂર્ણતા શોધતો ફરું છું !!" મૃત્યમ "
કોઈએ મહેલ બનાવ્યોકોઈએ વહેમ બનાવ્યોજળ જેવું વહેશે જીવન" મૃત્યમ "કોઈએ સઘળું નષ્ટ કરવા અંત બનાવ્યો !!" મૃત્યમ "
સાધના જેવું છે જીવન ધુમાડો કરી વગર કારણે ઉર્જા ના ગુમાવશો !! " મૃત્યમ "
ગળે સુધી ઉતરવાની જે ધરાવે છે એ હદય સુધી પહોચવાની પણ તાકાત ધરાવે છે !! " મૃત્યમ "
હજારોની ભીડમાં ખોવાયેલો વ્યક્તિ ક્યાંક પોતાની સાથે જ અથડાઈ જાય છે અંતે તૂટી જાય છે !! " મૃત્યમ "
મૃત્યુનું પણ લાઈવ તેલીકાસ્ત થવું જોઈએ મરણમાં જે નથી આવ્યા એમને પણ થોડું ભાન થવું જોઈએ !! " મૃત્યમ "
આજના લોકો ગળે મળીને ગળું કાપવાની તકમાં હોય છે પ્રેમ કેવી રીતે શક્ય બને !! " મૃત્યમ "
જીંદગી ચોપાટ સમી છે જેમ જેમ પાસા પડે તેમ તેમ તેવી રીતે રમવું જોઈએ !! " મૃત્યમ "
ખોટું બોલીને ગમે તેટલી મોટી રમત રમી લો અંતે હાર ખોટાની જ થાય છે !! " મૃત્યમ "
થાય છે ધડી બે ધડી રડી લઉં કોઈ તો આવશે મારી પાસે જેને હું મારી મનની વાત કહી દઉ !! " મૃત્યમ "
ભાવ ખાવાવાળો અને ભાવ ભરેલા વ્યક્તિમાં એટલો તફાવત છે એક અંતે રડે છે અને બીજો હશે છે !! " મૃત્યમ "
શાયરી
કહ્યા વિના સમજે એવું પાત્ર ક્યાં મૌનના તો કોઈ શબ્દો ના હોય વેદના સમજે એવું વ્યક્તિ ક્યાં !! " મૃત્યમ "
કેલેન્ડર આંખ સામે પલટી ગયું જુનું વર્ષ પણ નવામાં બદલાઈ ગયું !! " મૃત્યમ "
એકલો માણસ ને ભરચક નગર ચોતરફ લાગણીઓની કરકસર ના કોઈ પોતાનું થઇ ઉદાસી નજર !! " મૃત્યમ "
મર્યાદાને ખામી કહો કે ધારદાર શસ્ર સમજાતું નથીબોલીએ તો લજ્જાહીન ને ના બોલીએ તો નબળા !!" મૃત્યમ "
તમે ભલે વર્ષ બદલાતા જોયું હોય અમે તો વર્શ્નોઈ સાથે સાથે માણસોને બદલાતા જોયા છે !! " મૃત્યમ "
સબંધો તૂટે ત્યારે થતી અસરની ખબર નથી પડતી સમજાય છે ત્યારે હક્ક રહેતો નથી !! " મૃત્યમ "
આંખે મોતિયા છતાં અંધાપો હોવાનો ડોળ કરે છે આ માણસ છે મારવાનો પણ ડોળ કરે છે !! " મૃત્યમ "
પોતાની જરૂરીયાત મુજબ જીવતા શીખો કેમ કે લાઈટનો બલ્બ ભલે ને ગમે તે વોલ્ટનો હોય દિવસે તો જરૂર ના પડે !! " મૃત્યમ "
કોઈની ઇંગ્લીશની રટારટી છે કોઈની ગુજરાતીની ધમાધમી છે જીવન છે આ જીતવાની મારામારી છે !! " મૃત્યમ "
કોઈ ગમે તે બોલે પોતે અડગ રહો કેમ કે કાળજાળ ગરમી પણ સમુદ્ર સુકાવી શકતી નથી !! " મૃત્યમ "
કિસ્મત જ્યારે રડાવી જાય ત્યારે સમજી લેવું કે બદલાવનો મોસમ આવી ગયો છે !! " મૃત્યમ "
માર્યા પછી બળવાનો પણ અહેસાસ થતો નથી એક બસ જીવન જ તકલીફ આપે છે !! " મૃત્યમ "
પારાથી પણ નીચે માણસ ગયો લાગે છે શિયાળો આવી ગયો !! " મૃત્યમ "
ખુદના પડછાયા સાથે ચાલ્યો હતો પણ ખુદ ને જ ભેટી શક્યો નહિ !! " મૃત્યમ "
મુશ્કેલ કશું હોતું નથી દુનિયામાં સિવાય પોતાના શબ્દો અને વિચાર !! " મૃત્યમ "
હું ધીમે ધીમે આથમતો જાઉં છું તારી ગેરહાજરીમાં !! " મૃત્યમ "
બસ એકાંત જ મને બહુ વહાલું છે કેમ કે ત્યાં મહત્વ મારું છે !! " મૃત્યમ "
સ્વપ્ન ક્યાં ગજાનું જોઈએજીવવા એક બહાનું જોઈએબહુ રડ્યા હવેમૌન ક્યાં સભાનું જોઈએ !!" મૃત્યમ "
જીવનની ઠેસ હજુ કળવળી નત્થી ને લોકો મૃત્યુના ભયની ચિંતામાં છે !! " મૃત્યમ "
હવે કાચિંડો પણ મુંજાય છે માણસને જોઇને વધારે રંગ જો એનામાં હયાત છે !! " મૃત્યમ "
કારણ કોઈ નથી પૂછતું બદલાઈ ગયેલા વર્તનનું બસ સમજી જવાનું હોય !! " મૃત્યમ "
બોલતા હતા તે બોલીને જીતી ગયા અમે બસ બસ મૌનમાં જ રાજી રહ્યા !! " મૃત્યમ "
જીવીએ છીએ ત્યાં સુધી લાગણી વરસાવશો તો અસર કંઈક તો દિલમાં થશે મારી ગયા પછી અસર જરાય પણ નહિ થાય !! " મૃત્યમ "
ગમે તેટલી કેમ મોધી ચશ્માની ફ્રેમ લઇ લો દ્રષ્ટી તો એની એ જ રહેવાની !! " મૃત્યમ "
આજે પણ મારા ભાગમાં સમાધાન આવ્યું લોકો કહે છે તું બહુ સમજદાર છે !! " મૃત્યમ "
એક અસ્તિત્વનો પણ ક્લાસ હોવો જોઈએ ખુદને ખુદમાં શોધી તો શકાય !! " મૃત્યમ "
રૂહ હશે તો જ દુઆ , બદુઆ મળશે બાકી આત્માને ક્યાં કોઈ અસર થાય છે !! " મૃત્યમ "
જીવીએ છીએ ત્યાં સુધી લાગણી વરસાવશો તો અસર કંઇક તો દિલમાં થશે મરી ગયા પછી અસર જરાય પણ નહોઇ થાય !! " મૃત્યમ "
અમુક ઉમરે કરેલી બહાદુરી સમય જતા ભૂલ લાગતી જોવા મળે છે !! " મૃત્યમ "
ઓછા વિકલ્પમાં જ જીંદગી વિતાવી દીધીજ્યારે મળ્યા અઢળક વળાંક ત્યારેપાછો વળી ગયોઅમ તો ક્યાં આસાનીથી ઈશ્વર મળી જાય છેજ્યારે થયો પ્રચાર મારોત્યારે જીવ જતો રહ્યો !! " મૃત્યમ "
કેટલાય પુષ્પોને ન્યાય નથી મળતા ડાળે રહેલા દરેક સન્યાસ નથી હોતા !! " મૃત્યમ "
આભાર
" મૃત્યમ "
0 ટિપ્પણીઓ