Fixed Menu (yes/no)

header ads

✍યાદો ની સવાર | Yado Ni Savar In Gujarati

✍યાદો ની સવાર


✍યાદો ની સવાર | પોતાના વિચાર | Yado Ni Savar | ગુજરાતી સુવિચાર | ગુજરાતી નાના સુવિચાર | ગુજરાતી મોટા સુવિચાર | શુભ સવાર સુવિચાર | શુભ સવાર મોટા સુવિચાર | જીવન સુવિચાર | જીવન વિષે વાતો | 


maa vise suvichar in Gujarati text | best suvichar in Gujarati |  latest suvichar Gujarati | Zindagi Gujarati suvichar |  rishte nibhana quotes in English |  sambandh suvichar Gujarati |  Vishwas suvichar Gujarati |  suvichar Gujarati motivation





  •  આપણને ગમતી વ્યક્તિનો ચહેરો 













સવારમાં જોવા મળી જાય..  તો 
આપડે કેવાં ખુશ રહીએ...
આજ તો આખાં દિવસ ની ખુશી 
અત્યાર માં મલી ગય...
મારી જેમ...બઘા જ ખુશ થાય 
તેવી ઇશ્વર પાસે  પ્રાર્થના...
આપનો દિવસ મંગલમય રહે 
સૂપ્રભાત 🌹


  • Good Morning: Yad: 






Good morning yad. જાણું છું કે તમારી જીદંગી માં મારું કોઈ વજુદ નથી ❣પણ હરઘડી તમને યાદ કરવાં મારી જરૂરત છે. કારણકે આ આખું માંય તમે છો અને એમાં આવતાં સપનામાં પણ તમે છો. પ્રેમ છે તમારી સાથે, ખબર નથી કે કેમ છે આટલો બઘો.

યાદો ની સવાર

  • અમુક નિણઁય : 


અમુક નિણઁય આપણને દુખ આપતાં હોય પણ સાચાં હોય છે. તું આજ મારી સાથે વાત નહી કરે કે હવે આ સતત એકબીજા સાથે જોડાઇ રહેવા ના મોહમાં થી થોડું દુર થવું. એ ખરેખર કરવું જ પડે એમ છે.આપણે એટલાં નજીક આવી ગયાં છે કે હવે એકબીજા થી દુર થવું, મુશ્કેલ લાગતું હતું. ભલે મૃક્ત હતાં આપણે પણ સતત મન બંઘાયેલા હતાં,વિચારો થી એકસાથે જોડાયેલા..

યાદો ની સવાર


  • સવારે ઉઠતાં ની સાથે : 




સવારે ઉઠતાં ની સાથે વિચારોની તંરંગ ચાલુ.,એ તંરંગ તો હજી તારી સાથે જોડાયેલો છે.પણ વાત કરવાની તાલાવેલી ને કાબુમાં રાખી છે. એ થોડા દિવસ જો દબાયેલી રહેશે..,તો આ મોહ ની કેદ માંથી આઝાદી મળશે. પ્રેમ ને આપડે ગુમાવી નથી રહ્યાં, એતો સાથે જ રહેશે.....આટલાં વષૉ થી રહ્યો એમ જ...પણ જે પ્રેમ ના બંધનમાં આપડે જકડાઇ ગયેલા છે, એ જડતાં થી છુટશુ. 

All the best 

Dear.

Yad. ❣

✍યાદો ની સવાર


  • પ્રેમ: 



પ્રેમ.........,એક એવો સંબંધ જેમાં આપણે નાના બાળક જેવા થય શકીયે. ખબર હોય કે નિરથઁક વાત કે સપના છે છતાંય એકબીજા ને કહીં શકીયે. 
ક્યારેય સાથે નથી રહી શકવાનાં છતાંય સાથે ના વિચારો વાગોળી શકીયે.
સમજણ થી તો બઘા સંબંધો જીવીએ છે...,એક આ સંબંધ જ એવો છે જે બેલગામ જીવી જાયે જેમાં ન કોઈ હદ....,ન કોઈ જીજક....,ન કોઈ સમજણ.......બસ પ્રેમ..એક એવો સંબંધ જેમાં જીવવું ગમે.
✍યાદો ની સવાર




  • ક્યાંક એકાદ વ્યક્તિ : 




  • આ સંબંધ એટલે શું? : 

આ સંબંધ એટલે શું? આ પશ્ર્ન કરીએ મનને તો લાગે કે લીહી ના સંબંધ કરતાં પણ ગાઢ સંબંધ આપણને અંનજાન વ્યક્તિ સાથે થયેલો હોય. એ સંબંધ  ધબકતો હોય સતત આપડા માં. હશે ને બઘાં પાસે આવો એક સંબંધ?

 આપમે આપણાં રુટીન કામ માં વ્યસ્ત રહેતાં હોવાં છતાં એમાં જીવતાં હોયે. એ આપડી સાથે હોય કે ના હોય, પણ આપડામા એ હોય..આવો એક સંબંધ આપણને બઘાં ને મળેલો હોય છે. હે....ને.....?

 આ સંબંધ ને નામ દેવામાં એમાં રહેલ ઉષ્મા, હુંફ  એ આપણે ખોઇ બેસીએ છે.અને રહી જાય છે ફક્ત અડઘો કચડાયેલો સંબંધ. જેને આપણે "મૈત્રી "કહીએ છે.દરેક મીત્રતા માં એવું ન હોય પણ અમુક વ્યક્તિ આપણી મીત્ર ના રુપ માં ન હોય,એ વ્યક્તિ ખાસ હોય. જેની સાથે જીવવાના સપનાં હજાર જોયા હોય, પછી ભલે એક પણ પુરા ન થયા હોય. પણ છતાંય એ ઘબકતો હોય, હૂંફ આપતો હોય, એમાં રહેલી ઉષ્મા જીવન જીવવા અને ખુશ રહેવા કાફી હોય છે.જે નામ આપતાં જ એમાં રહેલી એ ખુશી નથી રહેતી.. 

 પણ આપણને ગમયી વ્યક્તિ ને ખોવા ના ડરથી આપણે એ મીત્રના નામ ને સ્વીકારી લયે. પણ દરેક સંબંધ ની એક ગરીમા હોય છે. જે ઘ્યાન માં રાખવામાં એનાથી મળતી ખુશી છીનવાય જાય છે. 

 અચાનક ફરી સંબંધ નું રૂપાંતર કેમ થાય?.એટલે મન......ફરી ફિજ માં થી નિકાળેલ આઈસ ક્યુબ માફક પીગળ્યુ........અને પછી પાણી.....પાણી ને ક્યાં રુપ કે આકાર હોય છે. પણ આ બઘી પ્રેકિયા માં ઓગળવુ પડે એ બહું મુશ્કેલ પડે છે. કારણકે આપડે માણસ છે ને યાર.....એ જડ જેવાં હોય. પાણી જેવું સરલ બનવું મુશ્કેલ લાગે...સાચું ને....?



  • જ્યારે : 

જ્યારે ખોટું બોલવું પડે....
આપડી સાથે, કોઈ વ્યક્તિ ને.
ત્યારે સમજવું કે .,
સંબંધો માં હવે ભાર કે બોજ 
વઘી ગયો છે. 
સૂપ્રભાત. 
✍યાદો ની સવાર




  • પ્રેમ એટલે : 

પ્રેમ એટલે........... "તું ".એ ભલે ના બને જે મને ગમે ,પણ હું એ જરૂર બનીશ 
જે તને ગમે...મારાં રોમ-રોમ માં તારા જ પ્રણય ની રશઘાર, તું  જે સાચાં માં ઘડે, હું એ બની નીખરુ. ❤સૂપ્રભાત. 
✍યાદો ની સવાર

નોધ : આ બધું લખાણ યાદો ની સવાર નામના એક વ્યક્તિનું છે મેં ફક્ત આ લખાણને આ શબ્દોનો શણગાર જ કર્યો છે . 

જે કોઈ ને મારા આ મૃત્યમ નામના બ્લોગમાં પોતાના વિચાર દર્શાવવા હોય તે લોકો મને સંપર્ક કરે . 

આભાર 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ