Fixed Menu (yes/no)

header ads

સફળતા સુવિચાર | Success Quotes in Gujarati

સફળતા સુવિચાર |  Success Quotes in Gujarati | best life thoughts, Gujarati status | motivational quotes Hindi | Gujarati quotes text | motivational quotes in English | motivational speech in Gujarati | life quotes | Gujarati quotes ગુજરાતી સુવાક્યો | Suvichar Gujarati


નાના સુવિચાર ગુજરાતી | જીવન ગુજરાતી સુવિચાર | આજનો સુવિચાર ગુજરાતી | ગુજરાતી સુવિચાર અર્થ સાથે | ગુજરાતી સુવિચાર ફોટો |ગુજરાતી સુવિચાર text 2022 | મોટા સુવિચાર | ટૂંકા સુવિચાર




 

અમુક પરિસ્થિતિમાં અમુક લોકો તૂટીને ભાંગી પડે છે ને અમુક લોકો ઊંચાઈ સર કરે છે

સફળતા સુવિચાર

 

ઉભા રહીને પાણી સામું જોતા જ રહેશો તો સમુદ્ર પાર ક્યારેય નહિ થાય

સફળતા સુવિચાર

 

 

સફળતા સુખની ચાવી નથી પણ સુખ એ જરૂર સફળતાની ચાવી છે

સફળતા સુવિચાર

 

તૈયારી વગર સફળતા ક્યારેય નહિ મળે

સફળતા સુવિચાર

 

તમે જે ગમતું કામ કરી રહ્યા છો એ જ સફળતાની ચાવી છે

સફળતા સુવિચાર

 


શિક્ષા એક એવું હથિયાર છે જેનાથી દુનિયા બદલી શકાય છે

સફળતા સુવિચાર

 


વિચારથી વ્યક્તિ નહિ વ્યક્તિ વિચારથી ચાલે છે

સફળતા સુવિચાર

 

માત્ર વિચારથી કશું નહિ થાય ઉચાઇએ પહોચવા માટે પાંખો ફેલાવવી પડશે

સફળતા સુવિચાર

 

 

તમારું કામ કેવું છે એ જોવામાં આવે છે પછી ધીમી ગતિએ કરવામાં આવે કે વધારે ગતિએ કરવામાં આવે એ મહત્વનું નથી

સફળતા સુવિચાર



વધારે વાંચો
પ્રેરણાદાયક સુવિચારો
સેડ શાયરી
પ્રોમિસ ડે સ્ટેટસ

 


મુર્ખ લોકોની વાહ વાહીના શિકાર બનવા કરતા બુદ્ધિમાન લોકોના વચ્ચે રહેવું સારું

સફળતા સુવિચાર

 


મહાનતા કોઈ દિવસ નથી મરતી માત્રને માત્ર વ્યક્તિ જ મરે છે સમય જતા

સફળતા સુવિચાર

 

 

કમજોર એ લોકો હોય એ અડધા રસ્તે ઉભા રહી જાય બાકી બહાદુર લોકો તો મંજિલ મળ્યા પછી જ ઉભા રહે છે

સફળતા સુવિચાર

 

 

હારી જવું એ વિફલતા નથી પણ બીજીવાર એ કામમાં પ્રયાસ ના કરવો એ મોટામાં મોટી વિફલતા છે

સફળતા સુવિચાર

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ