કોરોના વાર્તા | કોરોના વિષે નિબંધ | કોરોના કાળમાં પોતાની કાળજી કેમ રાખવી | કોરોના કાળમાં પૈસાનું મહત્વ | A Short Story About Pandemic covid-19 | covid-19 story essay
Coronavirus Nibandh in Gujarati | Coronavirus essay in Gujarati 250 words | corona essay in Gujarati pdf download | corona details in Gujarati | corona slogan in Gujarati for school | covid-19 guidelines in Gujarati pdf | first covid case in Gujarat | corona vaccine slogan in Gujarati
coronavirus story in Gujarati | coronavirus story in English | coronavirus story for kids | a short story about pandemic covid-19 | covid-19 story essay | story on coronavirus in English for students | covid-19 story | short story on covid-19 in English pdf | positive covid stories
વાર્તા નાની જરૂર છે પણ ઘણું બધું કહી જાય છે જો તમે
સમજો તો . એક પરિવાર જે કોરોના કહેરમાં કેવી રીતે દિવસો વિતાવે છે અને અંતે શું
પરિણામ આવે છે તેના વિષેની એક નાની વાર્તા રજુ કરવાની છે .
એક શહેરમાં એક મીડીયમ કક્ષાનો પરિવાર રહેતો હતો . એ
પરિવારમાં પતિ - પત્ની અને એક બાળક હતું .ભાઈનું નામ હરીશભાઈ અને બહેનનું નામ કૃપાલીબેન અને પેલા
નાના બાળકનું નામ કેવિન હતું . કેવિન બીજા ધોરણમાં ભણે છે . એના પપ્પા પ્રાઈવેટ
શાળામાં એક ટીચર તરીકેની ફરજ બજાવે છે . અને એની મમ્મી હાઉસવાઈફ છે .
થાય છે એવું કે કોરોનાની કહેર ચાલતી હોય છે . આશરે ચાર
મહિના થઇ ગયા હશે . હરીશભાઈના પરિવારમાં કોઈને કોઈ કોરોનાની અસર હોતી નથી . પણ
કહેવાય છે કે બનવા કાળે કશું પણ બની શકે છે જો તમે પોતાની કાળજી ના રાખો તો ,
પોતાનું ધ્યાન ના રાખો તો .
હરીશભાઈની નોકરી તો હાલ તો બંધ હતી . ખુબ જ કફોડી
હાલત હતી . કેમ કે શાળામાં પણ અડધો પગાર આપતા . હવે એટલી મોઘવારીમાં ઘર કેમ
ચલાવવું . હરીશભાઈ ખુબ જ ચિંતામાં રહેતા . એક બાજુ આવકનું સાધન ઓછું , શાળાની આવકની
બહાર બીજી કોઈ પણ પ્રકારની આવકની , કરવું તો શું કરવું . કહેવાય છે કે ચિંતા ચિતા
સમાન હોય છે . હરીશભાઈ જોડે પણ આવું જ થયું .
એક સમયની વાત છે જ્યારે હરીશભાઈ શાકભાજી લેવા
બજારમાં ગયા . પૈસા ખુબ ઓછા હતા એટલે ઓછી શાક્ભાઈ લીધી . એક દિવસ ચાલે તેટલી .
જેવી શાક્ભાઈ લઈને ઘરે આવવા નીકળ્યા ત્યાં તો તેમને ચક્કર આવવા માંડ્યા અને ત્યાં
જ ઢળી પડ્યા . કોઈ પાસે તો કેવી રીતે આવે કોરોના સમયમાં . બધાને બીક ક્યાંક આને
કોરોના ના હોય . એટલામાં પોલીશની ગાડી એટલામાં જ ફરતી હતી . ટોળું વળેલું જોયું
એટલે સીધી ત્યાં પહોચી અને જોયું તો એક ભાઈ રસ્તા પર બેહોસીની હાલતમાં હતા . પોલીસવાળાએ
સીધી ૧૦૮ ને ફોન કરી બોલાવી . ૧૦૮ ની ગાડીમાંથી ચાર પાંચ ભાઈ નીચે ઉતર્યા , કોરોના
પહેરવેશમાં . અને એ ભાઈને લઇ ગયા .
અંધારું થઇ ગયું હરીશભાઈ ઘરે ના પહોચ્યા એટલે એમના
પરિવારને એમની પત્નીને ચિંતા થઇ . એટલે એમને હરીશભાઈને ફોન કર્યો . ફોન બીજાએ
ઉપાડ્યો તો ચોકી , અ તે કોણે ફોન ઉપાડ્યો . જ્યારે એમની પત્ની કૃપાલીને વાતની જાણ
થાય છે ત્યારે તે ભાંગી પડે છે . હવે એ પોતે પોતાની સંભાળ રાખે કે પોતાના બાળકની
સંભાળ રાખે . કરે તો કરે શું . બીજું કશું ના સુઝતા સીધી હોસ્પિટલ આવવા નીકળી પડે
છે . જ્યારે સાચી વાતની જાણ થાય છે ત્યારે તો સાવ ભાંગી પડે છે . કેમ પહેલાના ફોન
કોલમાં વાતની ચકાસણી નહતી કરી કે હરીશભાઈને કોરોના થયો છે .
એક માં કરી તો શું શકે . બાળક સાથે સાથે લઈને ક્યા ફરે પણ કહેવાય છે ને એક માં જેવું કોઈ નથી દુનિયામાં . સમય આવે ત્યારે પોતાની શક્તિથી પરિચિત થાય જ છે . પોતે તો પોતાની સંભાળ રાખી કોરોના કાળમાં પણ પોતાના બાળકની પણ રાખી . યોગ્ય સમયે કસરત કરવી , બહાર જઈને આવ્યા બાદ સેનિટાઈઝરથી હાથ સાફ કરવા . પ્રાણાયામ કરવું , ઉકાળેલું પાણી પીવું , જ્યારે પણ શાકભાજી લાવે ત્યારે પહેલા પાણી ભરેલ ડોલ કે મોટા ટબમાં પલાળી રાખવા . છીંક આવે ત્યારે હાથ રૂમાલ અવશ્ય રાખવો ખાશ કરીને માસ્ક તો પાસે જ રાખવું . આ બધું પૈસા હોય તો જ શક્ય બને . આ તો સારું હતું કે હરીશભાઈ પોતાની પત્નીને પૈસા ક્યા છે , ક્યા પડ્યા છે એની વાત કહેતા હતા . નહિ તો આજે હરીશભાઈ તો ના જ હોત દુનિયામાં અને સાથે સાથે એનો પરિવાર પણ ના હોત .સફળતાનો મંત્ર કઠીન મહેનત .
પૈસાની જાણ હતી એટલે પૈસા ક્યા પડ્યા હતા એટલે એ કૃપાલી હરીશભાઈની સારવાર કરાવી
શકી . દરેક પુરુષે પોતાની પત્ની સાથે આ વાત તો શેર કરવી જ પડે કે ઈમર્જન્સીમાં
પૈસા લેવા હોય તો ક્યા પડ્યા છે . પૈસા ભગવાન તો નથી પણ ભગવાનથી કમ પણ નથી . ખાસ
કરીને કોરોના કાળમાં .
કેટલાય લોકો બેઘર થઇ ગયા લાખોની મિલકત હોવા છતાં . ઘર
ખુલ્લા મૂકી ભગવાને ઘરે જતા રહ્યા . ઘણાય બાળકો અનાથ થઇ ગયા . કોઈ માં બાપ બાળક
વિહોણા થયા . ખરેખર આ કોરોના કહેરે તો ઘણું બધું હચમચાવી દીધું .
ઘણા લોકોના મો પર એક જ ગાળ છે કોરોના તારું સત્યાનાશ
થાય .
0 ટિપ્પણીઓ